બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન અમેરિકા દ્વારા મિસાઈલમાં કેમ બેસાડવામાં આવતા કબૂતર ?

આજના યુગમાં યુદ્ધની રણનીતિ બદલાઈ છે. હાલમાં સાયબર યુદ્ધ કે ડિજિટલ યુદ્ધનો જમાનો છે. જ્યારે પહેલાના જમાનામાં આજના જેવી ટેક્નોલોજી અને હથિયારો નહોતા. તેથી એ સમયે યુદ્ધ લડવા માટે અવનવી પદ્ધતિઓ અપનાવામાં આવતી હતી. આવી જ એક પદ્ધતિ અમેરિકાએ બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન અજમાવી હતી. જેના વિશે આ લેખમાં વિસ્તારથી જાણીશું.

બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન અમેરિકા દ્વારા મિસાઈલમાં કેમ બેસાડવામાં આવતા કબૂતર ?
Project Pigeon
| Updated on: Jul 23, 2024 | 6:38 PM

આજના જમાનામાં યુદ્ધ લડવાની પદ્ધતિઓ પારંપરિક યુદ્ધોથી ઘણી બદલાઈ ગઈ છે. આધુનિક યુદ્ધમાં ટેકનોલોજી, વ્યૂહરચના અને નવા પ્રકારના હથિયારોનો ઉપયોગ થાય છે. જ્યારે પ્રથમ વિશ્વ યુદ્ધ અને બીજા વિશ્વ યુદ્ધની વાત કરીએ તો, એ સમયે ટેક્નોલોજીનો અભાવ હતો અને પારંપરિક રીતે યુદ્ધ લડવામાં આવતા હતા. આધુનિક યુગમાં ટેકનોલોજીનું મહત્ત્વ બહુ વધારે છે અને તેનાથી યુદ્ધની પદ્ધતિઓ અને વ્યૂહરચનાઓ જટિલ અને વિશિષ્ટ બની છે. આજના યુગમાં યુદ્ધની રણનીતિ બદલાઈ છે. હાલમાં સાયબર યુદ્ધ કે ડિજિટલ યુદ્ધનો જમાનો છે. એટલે કે દુશ્મન દેશ પર હેકિંગ કે સાયબર હુમલા દ્વારા કમ્પ્યુટર સિસ્ટમ્સ અને નેટવર્કને નિશાન બનાવામાં આવે છે. ટેકનોલોજી અને ઓટોમેશન યુદ્ધ જેવા ઘટકો આધુનિક યુદ્ધમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જ્યારે પહેલાના જમાનામાં આજના જેવી ટેક્નોલોજી અને હથિયારો નહોતા. તેથી એ સમયે યુદ્ધ લડવા માટે અવનવી પદ્ધતિઓ અપનાવામાં આવતી હતી. આવી જ એક પદ્ધતિ અમેરિકાએ બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન અજમાવી હતી. જેના વિશે આ લેખમાં વિસ્તારથી જાણીશું. બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન અમેરિકાએ કબૂતરોનો મિસાઇલના માર્ગદર્શક...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો