Breaking News: વિદેશમાં ભારતીય મિશનોનાં પ્રમુખો સાથે વાતચીત કરશે PM Modi

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સિંગ (Video Conferencing) દ્વારા દેશના વેપાર (Business) અને વાણિજ્ય (Commerce) ક્ષેત્રના હિસ્સેદારો સાથે વિદેશમાં ભારતીય મિશનના વડાઓ સાથે વાતચીત કરશે. 

Breaking News: વિદેશમાં ભારતીય મિશનોનાં પ્રમુખો સાથે વાતચીત કરશે PM Modi
PM Modi to hold talks with heads of Indian missions abroad (File Picture)
| Edited By: | Updated on: Aug 06, 2021 | 7:18 AM

Breaking News:  વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સિંગ (Video Conferencing) દ્વારા દેશના વેપાર (Business) અને વાણિજ્ય (Commerce) ક્ષેત્રના હિસ્સેદારો સાથે વિદેશમાં ભારતીય મિશનના વડાઓ સાથે વાતચીત કરશે.