Joe Biden એ શપથ ગ્રહણ બાદ કહ્યું ‘આજે લોકતંત્રનો દિવસ’

|

Jan 20, 2021 | 10:57 PM

જો બાઈડન (Joe Biden) આજે અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ તરીકે પદ અને ગુપ્તતાના શપથ લીધા. Joe Bidenએ રાષ્ટ્રપતિ તરીકે  શપથ લીધા તે પૂર્વે કમલા હેરિસે ઉપરાષ્ટ્રપતિ તરીકે  શપથ લીધા હતા.

Joe Biden એ શપથ ગ્રહણ બાદ કહ્યું આજે લોકતંત્રનો દિવસ

Follow us on

જો બાઈડન (Joe Biden) આજે અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ તરીકે પદ અને ગુપ્તતાના શપથ લીધા. Joe Bidenએ રાષ્ટ્રપતિ તરીકે  શપથ લીધા તે પૂર્વે કમલા હેરિસે ઉપરાષ્ટ્રપતિ તરીકે  શપથ લીધા હતા. જેની બાદ તેમણે સંબોધનમાં કહ્યું  હતું કે આજે લોકતંત્રનો દિવસ છે.

 

Joe Bidenના સંબોધનની ખાસ  વાતો 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?
  1. તેમણે કહ્યું કે અમારી સામે અનેક પડકારો છે.
  2. દરેક અમેરિકીએ અમારી સાથે ચાલવું પડશે.
  3. શાંતિ અને યુદ્ધમાં આપણે સૌથી આગળ છીએ.
  4. દેશના વિકાસ માટે દરેક અમેરિકી નાગરિક મારી સાથે જોડાય.
  5. અમે સાથે મળીને ભારત અને અમેરિકાના સબંધો મજબુત કરીશું.

 

આ પણ વાંચો: અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે Joe Biden અને ઉપરાષ્ટ્રપતિ તરીકે Kamala Harrisએ લીધા શપથ

Next Article