ઠાઠ હોય તો આ ભારતીય જેવો! પાઘડીના રંગની સાથે રોજ બદલે છે કરોડોની કાર, એક જ દિવસમાં ખરીદી લીધી 50 કરોડ રુપિયાની 6 Rolls Royce, કંપનીનો CEO પણ કારની ચાવી આપવા આવ્યો ઘરે

|

Feb 11, 2019 | 11:37 AM

લંડનના બિઝનેસમેન રૂબેન સિંઘએ 50 કરોડ રૂપિયા ખર્ચ કરી 6 રોલ્સ રોયસ ગાડી ખરીદી છે. તેમની પાસે હવે 20 રોલ્સ રોયસ ગાડીઓ છે.   તેની પાછળ એક કહાની જોડાયેલી છે પાઘડીની ઈજજત અને સન્માનની 2017માં કોઈ અંગ્રેજે પાઘડીને લઈ રૂબેનનું અપમાન કર્યું હતું. પાઘડીની તાકાત અને શાન દેખાડવા માટે તેમને ત્યારથી જ તેમની બધી જ […]

ઠાઠ હોય તો આ ભારતીય જેવો! પાઘડીના રંગની સાથે રોજ બદલે છે કરોડોની કાર, એક જ દિવસમાં ખરીદી લીધી 50 કરોડ રુપિયાની 6 Rolls Royce, કંપનીનો CEO પણ કારની ચાવી આપવા આવ્યો ઘરે

Follow us on

લંડનના બિઝનેસમેન રૂબેન સિંઘએ 50 કરોડ રૂપિયા ખર્ચ કરી 6 રોલ્સ રોયસ ગાડી ખરીદી છે. તેમની પાસે હવે 20 રોલ્સ રોયસ ગાડીઓ છે.

 

તેની પાછળ એક કહાની જોડાયેલી છે પાઘડીની ઈજજત અને સન્માનની 2017માં કોઈ અંગ્રેજે પાઘડીને લઈ રૂબેનનું અપમાન કર્યું હતું. પાઘડીની તાકાત અને શાન દેખાડવા માટે તેમને ત્યારથી જ તેમની બધી જ પાઘડીના રંગની રૉલ્સ રૉયસ ગાડી ખરીદવાની શરૂ કરી દીધી.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

TV9 Gujarati

તેમના કલેકશનમાં ફેંટમ, કલિનન અને બીજી ઘણી ગાડીઓ સામેલ છે. અંગ્રેજ રૉલ્સ રૉયસને રાજાશાહી સવારી માને છે અને રૂબેન સિંઘે આ ગાડીઓ ખરીદીને બતાવી દીધું કે પાઘડીધારી લોકો પણ કોઈથી ઓછા નથી. તેમના ગ્રાહકનું સન્માન કરવા માટે રૉલ્સ રૉયસના CEO ટોટસ્ટર્ન જાતે રૂબેન સિંહને આ ગાડીઓની ડિલીવરી આપવા પહોંચ્યા હતા.

[yop_poll id=1316]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Published On - 11:02 am, Wed, 6 February 19

Next Article