India-China Border News: હજારો સૈનિકો અને ટેન્ક આમને સામને, પૂર્વ લદ્દાખમાં સ્ફોટક સ્થિતિ, તો, તાઈવાને તોડી પાડ્યું ચીનનું સુખોઈ-35 ફાયટર પ્લેન, USની ડિફેન્સ સિસ્ટમ થાડની મદદથી ચીનનાં ઘમંડના કટકેકટકા, ચારે બાજુએથી ઘેરાયું ચીન

|

Sep 19, 2020 | 1:47 PM

ચીટરીયા દેશ ચીનને તેની અવળચંડાઈ હવે ભારે પડી રહી છે વાર તહેવારે ઉધામા કરતા રહેતા અને પોતાની વિસ્તારવાદી માનસિક્તા ધરાવતા ચીનને આજે તાઈવાને એવો તમાચો ચોડી દીધો કે ચીન લાલઘુમ થઈ ગયું. જો કે ધુંધવાયા સિવાય તે કશું કરી શકે તેમ નતી કેમકે તાઈવાન સાથે USA સહયોગમાં છે તો સાઉથ ચાઈના સી અંદરમાં ભારતનાં પોતાનાં […]

India-China Border News: હજારો સૈનિકો અને ટેન્ક આમને સામને, પૂર્વ લદ્દાખમાં સ્ફોટક સ્થિતિ, તો, તાઈવાને તોડી પાડ્યું ચીનનું સુખોઈ-35 ફાયટર પ્લેન, USની ડિફેન્સ સિસ્ટમ થાડની મદદથી ચીનનાં ઘમંડના કટકેકટકા, ચારે બાજુએથી ઘેરાયું ચીન
https://tv9gujarati.in/india-china-bord…ju-e-thi-gherayu/

Follow us on

ચીટરીયા દેશ ચીનને તેની અવળચંડાઈ હવે ભારે પડી રહી છે વાર તહેવારે ઉધામા કરતા રહેતા અને પોતાની વિસ્તારવાદી માનસિક્તા ધરાવતા ચીનને આજે તાઈવાને એવો તમાચો ચોડી દીધો કે ચીન લાલઘુમ થઈ ગયું. જો કે ધુંધવાયા સિવાય તે કશું કરી શકે તેમ નતી કેમકે તાઈવાન સાથે USA સહયોગમાં છે તો સાઉથ ચાઈના સી અંદરમાં ભારતનાં પોતાનાં વોર શીપ પણ ખડકાયેલા છે. તો બીજી તરફ પૂર્વ લદ્દાખમાં ભારતે મોટા પાયા પર ચીન સામે હથિયારોનો ખડકલો કરીને તેની આંખમાં આંખ નાખીને સીધો મેસેજ આપ્યો કે ભારત હવે 1962નું નતી રહ્યું તે આગળ વધી ચુક્યું છે.

તો ભારતીય રક્ષા પ્રધાન રાજનાથસિંહ સાંઘાઈ સહયોગ સંગઠનની બેઠકમાં ભાગ લેવા માટે રશિયાની રાજધાની મોસ્કોમાં છે કે જ્યાં તેમણે રશિયાનાં રક્ષાપ્રધાન જનરલ સર્ગેઈ શોઈગૂથી મુલાકાત કરી. સૂત્રોનું માનીએતો ચીનનાં રક્ષા પ્રધાન વેઈ ફેંગે પણ શુક્રવારે તેમની સાથે બેઠકનો સમય માગ્યો હતો જેના પર ભારત તરફથી કોઈ જવાબ આપવામાં નોહતો આવ્યો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 10:04 am, Fri, 4 September 20

Next Article