News9 Global Summit : ભારત-જર્મની મિત્રતાની આ ઐતિહાસિક ક્ષણ…જર્મનીના મંત્રી ફ્લોરિયન હાસલરે ન્યૂઝ9 ગ્લોબલ સમિટમાં કરી મોટી વાત

|

Nov 22, 2024 | 10:38 AM

જર્મનના મંત્રી ફ્લોરિયન હૈસલરે વાત કરી હતી તેમણે ભારત અને જર્મનની મિત્રતાથી થયેલા બન્ને દેશોના વિકાસ પર ચર્ચા કરી હતી . તેમજ આ સમીટનું આયોજન કરવા બદલ સૌ કોઈનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે ભારત અને જર્મની માટે આ મોટી અને ઐતિહાસીક ક્ષણ છે. 

ન્યૂઝ9 ગ્લોબલ સમિટની જર્મની આવૃત્તિનું આજે સ્ટટગાર્ટ સ્ટેડિયમ ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જર્મન સંસ્કરણના આ ભવ્ય પ્લેટફોર્મની શરૂઆત Tv9 નેટવર્કના MD અને CEO બરુણ દાસ દ્વારા કરવામાં આવી હતી. આ સમિટમાં જર્મનીના મંત્રી ફ્લોરિયન હાસલરે પણ ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે કહ્યું કે ભારત અને જર્મની વચ્ચે હંમેશા મજબૂત મિત્રતા રહી છે. બંને દેશો ગાઢ મિત્રો છે. તેમણે એમ પણ કહ્યું કે ભારત અને જર્મનીના સંબંધો માટે આ એક ઐતિહાસિક ક્ષણ છે.

જે બાદ જર્મનના મંત્રી ફ્લોરિયન હૈસલરે વાત કરી હતી તેમણે ભારત અને જર્મનની મિત્રતાથી થયેલા બન્ને દેશોના વિકાસ પર ચર્ચા કરી હતી . તેમજ આ સમીટનું આયોજન કરવા બદલ સૌ કોઈનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે ભારત અને જર્મની માટે આ મોટી અને ઐતિહાસીક ક્ષણ છે.

આ દરમિયાન તેમણે કહ્યું કે ભારત અને જર્મની વચ્ચે હંમેશા મજબૂત મિત્રતા રહ્યા છે. બંને દેશો ગાઢ મિત્રો છે. તેમણે એમ પણ કહ્યું કે ભારત અને જર્મન સંબંધો માટે આ એક ઐતિહાસિક ક્ષણ છે.

આ સમિટમાં બેડન-વુર્ટેમબર્ગના મંત્રી અને ચાન્સેલર ફ્લોરિયન હાસલરે પણ કહ્યું હતું કે આ સમિટ બંને દેશો વચ્ચેના સહયોગને આગળ વધારવાની તક પૂરી પાડશે. આંતરરાષ્ટ્રીય સહયોગના મહત્વ પર ભાર મૂકતા હસલરે કહ્યું કે ભવિષ્યમાં વૈશ્વિક મુદ્દાઓ પર ભાગીદારીને મજબૂત કરવા માટે આ સમિટ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

Published On - 10:35 am, Fri, 22 November 24

Next Video