ઓસ્ટ્રેલિયાના ક્રિકેટરે ભારતીય યુવતી સાથે કરી સગાઈ, સોશિયલ મીડિયામાં ફોટો કર્યા શૅર

|

Jan 16, 2021 | 2:53 PM

ક્રિકેટની દુનિયામાં ગ્લેન મેક્સવેલ નામ જાણીતું છે. તેઓએ સગાઈ કરી લીધી છે અને તેમાં પણ મોટી ખબર છે કે ભારતીય યુવતી વિની રામનની સાથે સગાઈ કરી છે. સોશિયલ મીડિયામાં આ સગાઈ કરી હોવાની તેઓએ પોસ્ટ મુકીને જાણકારી પણ આપી છે. જો કે બંનેએ ગયા અઠવાડિયે જ સગાઈ કરી લીધી હોય તેવી જાણકારી મળી રહી છે. […]

ઓસ્ટ્રેલિયાના ક્રિકેટરે ભારતીય યુવતી સાથે કરી સગાઈ, સોશિયલ મીડિયામાં ફોટો કર્યા શૅર

Follow us on

ક્રિકેટની દુનિયામાં ગ્લેન મેક્સવેલ નામ જાણીતું છે. તેઓએ સગાઈ કરી લીધી છે અને તેમાં પણ મોટી ખબર છે કે ભારતીય યુવતી વિની રામનની સાથે સગાઈ કરી છે. સોશિયલ મીડિયામાં આ સગાઈ કરી હોવાની તેઓએ પોસ્ટ મુકીને જાણકારી પણ આપી છે. જો કે બંનેએ ગયા અઠવાડિયે જ સગાઈ કરી લીધી હોય તેવી જાણકારી મળી રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આ પણ વાંચો :  નિભર્યા કેસમાં ફાંસીની તારીખ ફરીથી બદલાઈ શકે છે, આ છે મોટું કારણ!


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

આ અંગે વિની રમને પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી અને તેમાં લખ્યું કે ગયા અઠવાડિયે મારા પ્રિય વ્યક્તિએ મને લગ્ન માટે પૂછ્યું. વિની ફાર્માસિસ્ટ છે અને તે પણ ઓસ્ટ્રેલિયા ખાતે મેલબોર્ન શહેરમાં રહે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મૈક્સવેલ અને વિની બંને એકબીજા સાથે 2 વર્ષથી રહે છે અને તેઓએ ઈન્સ્ટાગ્રામ પર ફોટો પણ શેર કર્યા છે. મૈક્સવેલ આઈપીએલનો હિસ્સો રહ્યાં છે તેઓ પંજાબની ટીમ તરફથી મેદાનમાં ઉતરતા હતા. વર્ષ 2015માં જે જીત પંજાબની ટીમને મળી તે વખતે પણ મૈક્સવેલનો ફાળો રહ્યો છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 12:10 pm, Fri, 28 February 20

Next Article