
વિશ્વનું સૌથી મોટું કૃત્રિમ તળાવ વોલ્ગા લેક (Volga Lake) છે. આ તળાવ યૂરોપમાં છે અને કૈસ્પિયન સમુદ્ર (Caspian Sea) માં ભળે છે. એવું કહેવામાં આવે છે કે આ (Volga Lake) તળાવ અતિ લાંબુ છે જે 11 દેશમાંથી પસાર થઈ રહ્યું છે. નદીની આસપાસ ઘણાં સુંદર અને ઐતિહાસિક શહેરો વસેલા છે. આ (Volga Lake) તળાવ રશિયામાં પણ વહેતું જાય છે.

ભારતમાં પણ એક તળાવ છે, જે વિશ્વભરમાં ખૂબ જાણીતું છે. આ તળાવ સૌથી મોટું કુદરતી મીઠા પાણીનું તળાવ છે, જેને વુલર લેક (Wular Lake) ના નામથી ઓળખાય છે. આ (Wular Lake) ભારતના જમ્મુ કશ્મીરના બાંડિપોરામાં છે. આ (Wular Lake) તળાવનો આકાર ખૂબ મોટો હોવાથી અહીં મોટી લહેર પણ આવે છે.
Published On - 8:41 pm, Wed, 2 June 21