જાણો કેમ ભારત અને ચીનના સૈનિકો વચ્ચે સરહદ પર થઈ રહ્યું છે ઘર્ષણ? જુઓ VIDEO

|

Sep 29, 2020 | 11:52 AM

ભારત અને ચીન વચ્ચે તણાવ જેવી સ્થિતિ સરહદ પર સર્જાઈ હતી. સિક્કીમમાં પરિસ્થિતિ વણસી હતી અને ભારત-ચીનના સૈનિકો આમનેસામને આવી ગયા હતા.  જો કે ચીન સિક્કીમમાં આવેલી ચુંબી ઘાટીના વિસ્તારમાં રસ્તો બનાવી રહ્યું છે. જેના લીધે સૈનિકો આમને સામને આવી ગયા હતા અને બંને તરફના સૈનિકોને સામાન્ય ઈજા પણ પહોંચી છે. જો કે સ્થાનિક હસ્તક્ષેપ […]

જાણો કેમ ભારત અને ચીનના સૈનિકો વચ્ચે સરહદ પર થઈ રહ્યું છે ઘર્ષણ? જુઓ VIDEO

Follow us on

ભારત અને ચીન વચ્ચે તણાવ જેવી સ્થિતિ સરહદ પર સર્જાઈ હતી. સિક્કીમમાં પરિસ્થિતિ વણસી હતી અને ભારત-ચીનના સૈનિકો આમનેસામને આવી ગયા હતા.  જો કે ચીન સિક્કીમમાં આવેલી ચુંબી ઘાટીના વિસ્તારમાં રસ્તો બનાવી રહ્યું છે. જેના લીધે સૈનિકો આમને સામને આવી ગયા હતા અને બંને તરફના સૈનિકોને સામાન્ય ઈજા પણ પહોંચી છે. જો કે સ્થાનિક હસ્તક્ષેપ બાદ મામલો થાળે પડ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આજનું રાશિફળ તારીખ : 18-10-2024
સૂકા તુલસીના લાકડાથી દેવી લક્ષ્મી કેવી રીતે પ્રસન્ન થશે? જાણી લો
કાવ્યા મારન માટે આવ્યા આ મોટા સમાચાર, IPL 2025 પહેલા SRH ને લાગ્યો ઝટકો
દિવાળીમાં જૂના લાકડાના બારી-દરવાજા ચમકશે નવા જેવા, સફાઈ માટે અપનાવો આ 7 ટિપ્સ
સુંદરતાના વિટામીન કોને કહેવાય છે? નામ સાંભળીને દરેકને ખાવાનું મન થશે
પાન પર લવિંગ રાખીને સળગાવવાથી શું થાય છે?

 

આ પણ વાંચો :   લોકડાઉન 3 પછી શું? આવતીકાલે વડાપ્રધાન મોદી ફરી એકવાર તમામ મુખ્યપ્રધાનો સાથે કરશે ચર્ચા


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Published On - 12:02 pm, Sun, 10 May 20

Next Article