દુનિયામાં 21 લાખથી વધારે લોકો કોરોનાથી સંક્રમિત, અત્યાર સુધી 1.45 લાખ લોકોના મોત

|

Sep 30, 2020 | 10:20 AM

દુનિયામાં અત્યાર સુધી 1,45,521 લોકોના મોત કોરોના વાયરસના કારણે થઈ ચૂક્યા છે. ત્યારે 21,82,197 લોકો કોરોનાથી સંક્રમિત છે. અમેરિકામાં આજે 1,796 લોકોના કોરોનાથી મોત થયા છે. અમેરિકામાં અત્યાર સુધી 34,384 લોકોના મોત થઈ ચૂક્યા છે. અમેરિકામાં નવા 25,067 કેસ આવ્યા છે. Web Stories View more શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો […]

દુનિયામાં 21 લાખથી વધારે લોકો કોરોનાથી સંક્રમિત, અત્યાર સુધી 1.45 લાખ લોકોના મોત

Follow us on

દુનિયામાં અત્યાર સુધી 1,45,521 લોકોના મોત કોરોના વાયરસના કારણે થઈ ચૂક્યા છે. ત્યારે 21,82,197 લોકો કોરોનાથી સંક્રમિત છે. અમેરિકામાં આજે 1,796 લોકોના કોરોનાથી મોત થયા છે. અમેરિકામાં અત્યાર સુધી 34,384 લોકોના મોત થઈ ચૂક્યા છે. અમેરિકામાં નવા 25,067 કેસ આવ્યા છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ત્યારે ફ્રાંસમાં 753 લોકોના કોરોનાથી મોત થયા છે. ફ્રાંસમાં અત્યાર સુધી 17,920 લોકોના મોત થયા છે. બ્રિટેનમાં આજે 861 લોકોના કોરોનાથી મોત થયા, બ્રિટેનમાં અત્યાર સુધી 12,868 લોકોના મોત થઈ ચૂક્યા છે. બ્રિટેનમાં આજે 4,617 નવા દર્દીઓ સામે આવ્યા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ઈટલીમાં આજે 525 લોકોના કોરોનાથી મોત થયા છે, ઈટલીમાં અત્યાર સુધી 22,170 લોકોના મોત થયા છે અને નવા 3,786 કેસ સામે આવ્યા છે. ત્યારે સ્પેનની વાત કરવામાં આવે તો આજે 318 લોકોના કોરોનાથી મોત થયા. સ્પેનમાં અત્યાર સુધી 19,130 લોકોના મોત થઈ ચૂક્યા છે. બેલ્જિયમમાં 417 લોકોના કોરોનાથી મોત થયા છે. બેલ્જિયમમાં અત્યાર સુધી 4,857 લોકોના મોત થઈ ચૂક્યા છે. બેલ્જિયમમાં નવા 1,236 કેસ નોંધાયા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Published On - 3:25 am, Fri, 17 April 20

Next Article