AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચીનમાં આર્થિક સંકટના એંધાણ, લોકોને બેંકમાંથી મોટી રકમ ઉપાડવા પણ લેવી પડે છે મંજૂરી

ચીને કોરોના વાઈરસના લીધે દુનિયામાં એક મોટું મહામારીનું સંકટ ઉભું કર્યું છે. દુનિયામાં કોરોના વાઈરસના લીધે ઉદ્યોગ ધંધાઓ પર ભારે અસર થઈ છે. કોરોનાના લીધે આર્થિક નુકસાન અનેક દેશને સહન કરવું પડ્યું છે. જો કે હવે ચીનમાં પણ આર્થિક સંકટની અસર દેખાવા લાગી છે. ચીનની અર્થવ્યવસ્થાને પણ કોરોનાના લીધે ફટકો લાગ્યો છે. આ આર્થિક સંકટને […]

ચીનમાં આર્થિક સંકટના એંધાણ, લોકોને બેંકમાંથી મોટી રકમ ઉપાડવા પણ લેવી પડે છે મંજૂરી
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 25, 2020 | 2:11 PM
Share

ચીને કોરોના વાઈરસના લીધે દુનિયામાં એક મોટું મહામારીનું સંકટ ઉભું કર્યું છે. દુનિયામાં કોરોના વાઈરસના લીધે ઉદ્યોગ ધંધાઓ પર ભારે અસર થઈ છે. કોરોનાના લીધે આર્થિક નુકસાન અનેક દેશને સહન કરવું પડ્યું છે. જો કે હવે ચીનમાં પણ આર્થિક સંકટની અસર દેખાવા લાગી છે. ચીનની અર્થવ્યવસ્થાને પણ કોરોનાના લીધે ફટકો લાગ્યો છે. આ આર્થિક સંકટને કાબૂમાં લેવા માટે ચીન હવે ત્યાંના લોકો પર ભારે આર્થિક અંકુશ લાદી રહ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

China's economy caught in a big crisis, economic restrictions were imposed on people

આ પણ વાંચો :  ચીનની મુશ્કેલીમાં થઈ શકે છે વધારો, WHOએ કોરોનાની તપાસ માટે વુહાન શહેરમાં મોકલી ટીમ

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ચીનના હેબ પ્રાંતમાં રહેનારા લોકો પર સરકારે આર્થિક અંકુશ લાદી દીધો છે. આ વિસ્તારના લોકો સરકારની પરવાનગી વગર કોઈ જ મોટા નાણાકીય વ્યવહારો કરી શકતાં નથી. જો તેમને મોટી રકમ બેંકમાંથી ઉપાડવી હોય તો પણ સરકારને કારણ જણાવવું પડે છે અને મંજૂરી બાદ જ આ રકમને ઉપાડી શકાય છે. એક લાખથી વધારે યુઆન ઉપાડવા માટે સરકારની અગાઉથી મંજૂરી લેવી ફરિજયાત બની છે. આ નિયમ માત્ર લોકોને જ નહીં પણ મોટા ઉદ્યોગોને પણ લાગુ પડે છે. સરકાર સતત એવું ઈચ્છી રહી છે બેંકમાં નાણા રહે છે અને લોકો તેને ઉપાડે નહીં જેથી અર્થવ્યવસ્થા પરના આર્થિક સંકટના જોખમને ઓછું કરી શકાય.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આટલું જ નહીં આ બેંકમાં જે પણ લોકો પૈસા જમા કરે છે તેને પણ આવકનો સ્ત્રોતની માહિતી આપવાની રહેશે. આ નવી વ્યવસ્થા ઝેજિયાંગ અને શેનઝેન પ્રાંતમાં લાગુ કરવામાં આવી છે. ચીનમાં નાણાકીય પ્રણાલી 4 મોટી બેંક દ્વારા જ ચાલી રહી છે. જો કે મોટી લોન લઈ પૈસા પરત ના ચૂકવનારા લોકોની સંખ્યા પણ ચીનમાં વધી રહી હોવાથી ચીન આવા આકરા પગલાં લોકોની સામે લઈ રહ્યું છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
g clip-path="url(#clip0_868_265)">