Chicago News: ડોરોથી હોફનરે 104 વર્ષની વયે સ્કાયડાઈવિંગ કરનાર સૌથી વૃદ્ધ મહિલા બન્યા, Video જોઈ તમે પણ રહી જશો દંગ

|

Oct 06, 2023 | 2:12 PM

કોઈ પણ વ્યક્તિ કોઈ પણ કઠિન કાર્ય કરવા માટે સક્ષમ હોય છે. આ વાતને શિકાગોની એક મહિલાએ સાબિત કરી બતાવી છે. શિકાગોમાં 104 વર્ષની મહિલાએ સ્કાયડાઇવિંગ કરી બતાવ્યુ છે. અમેરિકાના શિકાગોમાં રહેતી 104 વર્ષની ડોરોથી હોફનરે સ્કાયડાઇવિંગ કરનારી સૌથી વૃદ્ધ મહિલા બની છે.અત્યારે નાની વયના લોકોને હાર્ટએટક કે અકાળે મૃત્યુ પામતા હોય છે. અથવા જો લોકો જીવીત હોય તો બિમાર અવસ્થામાં જોવા મળતા હોય છે. જેના પગલે કોઈ પણ કાર્ય કરવા માટે તે સક્ષમ નથી હોતા.

Chicago News: ડોરોથી હોફનરે 104 વર્ષની વયે સ્કાયડાઈવિંગ કરનાર સૌથી વૃદ્ધ મહિલા બન્યા, Video જોઈ તમે પણ રહી જશો દંગ
chicago News

Follow us on

Chicago News : કોઈ પણ વ્યક્તિ કોઈ પણ કઠિન કાર્ય કરવા માટે સક્ષમ હોય છે. આ વાતને શિકાગોની એક મહિલાએ સાબિત કરી બતાવી છે. શિકાગોમાં 104 વર્ષની મહિલાએ સ્કાયડાઇવિંગ કરી બતાવ્યુ છે. અમેરિકાના શિકાગોમાં રહેતી 104 વર્ષની ડોરોથી હોફનરે સ્કાયડાઇવિંગ કરનારી સૌથી વૃદ્ધ મહિલા બની છે.

અત્યારે નાની વયના લોકોને હાર્ટએટક કે અકાળે મૃત્યુ પામતા હોય છે. અથવા જો લોકો જીવીત હોય તો બિમાર અવસ્થામાં જોવા મળતા હોય છે. જેના પગલે કોઈ પણ કાર્ય કરવા માટે તે સક્ષમ નથી હોતા. પરંતુ હોફનર પ્લેનમાંથી કૂદી અને સ્કાયડાઇવિંગ કરનારી સૌથી વય વૃદ્ધ મહિલા બની છે. જેની ચકાસણી હાલ ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ કરી રહ્યું છે. તો આ મહિલાનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

પનોતી હોય તો લોકોમાં દેખાય છે આ 5 લક્ષણો
Refrigerator Tips: ફ્રિજમાંથી આવે છે કટ-કટનો અવાજ? તો આ રીતે મીનિટોમાં કરો ઠીક
Hair tips : વાળના વિકાસ માટે કયું Oil સારું? બદામનું કે કોકોનટનું
ગાયે પોલીથીન ખાધી છે કે નહીં ? આ રીતે જાણો
No Muslim Country : દુનિયાનો એવો દેશ જ્યાં એક પણ મુસ્લિમ નથી!
Chanakya Niti: ઓછા સમયમાં જલદી ધનવાન બની જાય છે આ લોકો !

આ પણ વાંચો : Jeddah News: 5 વર્ષના અંતરાલ બાદ વિશ્વની સૌથી ઊંચી ગગનચુંબી ઈમારત જેદાહ ટાવરનું બાંધકામ ફરી શરૂ

સોશિયલ મીડિયા પર આ વીડિયો @skydivechicago ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. આ વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે હોફનર ઘણી ઊંચાઈએથી પ્લેનમાંથી કૂદકો માર્યો અને સ્કાયડાઈવિંગ કર્યું હતુ.

 

 

સોશિયલ મીડિયા પર વીડિયો થયો વાયરલ

સ્કાયડાઈવિંગ કરતા સમયે તે મજામાણી રહી હોય તેવુ સપષ્ટ પણે વીડિયોમાં જોવા મળે છે. તેમજ વીડિયોમાં જોઈ શકાય છે કે આકાશમાંથી ધરતી કેટલી સુંદર લાગી રહી છે. આ અદભૂત નજારો જોઈને યુઝર્સે પણ અનેક કોમેન્ટ લખી હતી.

મિડીયા રિપોર્ટસ અનુસાર હોફનરને સ્કાયડાઈવ કરવામાં સૌથી વૃદ્ધ મહિલા બનવું હતુ. તો જેના પગલે તે તેના 100મા જન્મદિવસ પર તેઓ પ્રથમ વખત સ્કાયડાઈવિંગ કરવા ગયા હતા. અને પછી તેઓ 4 વર્ષ પછી પાછા સ્કાયડાઈવ કરવા માટે ગયા હતા. અને સ્કાયડાઇવિંગ કરનારા સૌથી વૃદ્ધ મહિલા બન્યા છે.

તો આ વીડિયોમાં અનેક લોકોએ કોમેન્ટ કરી છે. જેમાં એક યુઝર્સે હોફનરની હિંમત માટે શાબાશી આપી હતી. અત્યાર એટલે કે સમાચાર લખાય છે ત્યાં સુધી આ વીડિયોને હજારોમાં લાઈક મળી છે.

 આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Next Article