આ દેશોમાં બળાત્કારની મળે છે એવી સજા, જે સાંભળીને તમારા રૂવાળા ઉભા થઈ જશે! જુઓ VIDEO

|

Jan 16, 2021 | 3:41 PM

અન્ય ગુનાઓની સરખામણીએ ભારતમાં છેલ્લા બે-ત્રણ દાયકામાં બળાત્કારની સંખ્યામાં સૌથી વધુ વધારો થયો છે. પરંતુ આ આરોપીઓને સજા આપવામાં પાછળ છીએ. વિશ્વના અન્ય દેશોની વાત કરીએ તો કેટલાક દેશો એવા છે કે જ્યાં બળાત્કારના દોષીઓને 24 કલાકમાં મૃત્યુદંડની સજા આપવામાં આવે છે. ચાલો આપણે જાણીએ કે કયા દેશમાં બળાત્કારને લગતા કાયદાઓ છે અને બળાત્કારીઓને કઇ […]

અન્ય ગુનાઓની સરખામણીએ ભારતમાં છેલ્લા બે-ત્રણ દાયકામાં બળાત્કારની સંખ્યામાં સૌથી વધુ વધારો થયો છે. પરંતુ આ આરોપીઓને સજા આપવામાં પાછળ છીએ. વિશ્વના અન્ય દેશોની વાત કરીએ તો કેટલાક દેશો એવા છે કે જ્યાં બળાત્કારના દોષીઓને 24 કલાકમાં મૃત્યુદંડની સજા આપવામાં આવે છે. ચાલો આપણે જાણીએ કે કયા દેશમાં બળાત્કારને લગતા કાયદાઓ છે અને બળાત્કારીઓને કઇ સજા આપવામાં આવે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: જો શરીરમાં લોહીની કમી છે તો આજથી જ ખાવાનું શરૂ કરો આ 6 સુપરફૂડ ! જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Published On - 1:24 pm, Tue, 3 December 19

Next Video