AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બાંગ્લાદેશ બાદ હવે નેપાળમાં બનવા જઈ રહી છે ભારત વિરોધી-અમેરિકા સમર્થિત સરકાર…. શું ભારતનું વધશે ટેન્શન?

નેપાળમાં બાલેન્દ્ર શાહ ઉર્ફ બાલેન શાહની રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટીએે મોટી જીત મેળવી છે. એવામાં Gen-Zના હિરો બાલેન શાહના પ્રધાનમંત્રી બનવાનું નક્કી છે. જો કે તેની એન્ટી ઈન્ડિયા છબીને કારણે ભારતની ચિંતા પણ વધી છે. જેનુ કારણ એ છે કે તેઓ ભારત વિરોધી છે. તેના કેટલાક ભારત વિરોધી નિવેદનો પણ અનેકવાર વિવાદનું કેન્દ્ર રહ્યા છે. અગાઉની ઓલી સરકારને પણ  તેમણે ભારતની કઠપૂતળી સરકાર ગણાવી હતી.

બાંગ્લાદેશ બાદ હવે નેપાળમાં બનવા જઈ રહી છે ભારત વિરોધી-અમેરિકા સમર્થિત સરકાર.... શું ભારતનું વધશે ટેન્શન?
| Updated on: May 15, 2026 | 5:03 PM
Share

નેપાળની ચૂંટણીમાં બાલેન્દ્ર શાહની ધમાકેદાર જીત થઈ છે. 165 સીટ પર થયેલા મતદાનમાં રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી (RSP)એ મોટી જીત મેળવી છે. RSP ના પ્રદર્શનમાં દેશનો યુવા નેતા બાલેન્દ્ર શાહ સૌથી મોટો ચહેરો બનીને સામે આવ્યો છે અને તેમણે તેના તમામ પ્રતિસ્પર્ધીને પાછળ છોડી દીધા છે. જો કે બાલેન્દ્ર શાહની જીતે ભારત અને ચીનનું ટેન્શન વધારી દીધુ છે. આ પહેલા બાંગ્લાદેશમાં અમેરિક સમર્થિત તારિક રહમાને મોટી જીત હાંસિલ કરી હવે નેપાળમાં પણ અમેરિકા સમર્થિત બાલેન્દ્ર શાહની જીતે ભારતની ઉંઘ ઉડાડી દીધી છે. ભારત વિરોધી નેતા છે બાલેન્દ્ર શાહ બાલેન્દ્ર શાહની છબી ભારતના કટ્ટર વિરોધીની રહી છે. તેમને પ્રો અમેરિકી અને એન્ટી ઈન્ડિયા નેપાલી રાજનેતા માનવામાં આવે છે. ગયા વર્ષે થયેલા Gen-Z ના દેખાવોમાં બાલેન્દ્ર શાહને ખુલ્લુ સમર્થન મળ્યુ છે. કેટલાક સૂત્રો તો ત્યાં સુધી દાવો કરે છે કે...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
Follow Us
g clip-path="url(#clip0_868_265)">