Ankit Avasthi Video : ઇઝરાયેલ-પેલેસ્ટાઇન વિવાદ માટેનું ‘ટુ-સ્ટેટ સોલ્યુશન’ શું છે?

|

Oct 13, 2023 | 11:35 PM

દાયકાઓથી ચાલી રહેલા ઇઝરાયેલ-પેલેસ્ટાઇન સંઘર્ષમાં શાંતિ પુનઃસ્થાપિત કરવાના પ્રયાસોનું પ્રાથમિક કેન્દ્ર 'ટુ-સ્ટેટ સોલ્યુશન' રહ્યું છે. આ ઉકેલે ઇઝરાયેલની સાથે એક સ્વતંત્ર પેલેસ્ટિનિયન રાજ્યની સ્થાપનાનો ખ્યાલ રજૂ કરે છે, જેનો અર્થ છે લોકોના બે અલગ સમુદાયો માટે બે અલગ રાજ્યો. યુનાઈટેડ નેશન્સનું 'ટુ-સ્ટેટ સોલ્યુશન' ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચેના યુદ્ધમાં શાંતિનો આધાર બની શકે છે.

Ankit Avasthi Video : ઇઝરાયેલ-પેલેસ્ટાઇન વિવાદ માટેનું ટુ-સ્ટેટ સોલ્યુશન શું છે?
Israel Hamas War

Follow us on

Ankit Avasthi Video : ઇઝરાયેલ (Israel) પર હમાસના આતંકવાદીઓએ કરેલા હુમલા બાદ ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધમાં અત્યાર સુધી 1,300થી વધુ ઈઝરાયેલીઓએ જીવ ગુમાવ્યા છે. તો મોટી સંખ્યામાં પેલેસ્ટિનિયનો પણ માર્યા ગયા છે. ત્યારે આ યુદ્ધનો અંત આવી શકે એવું બંને દેશો વચ્ચેનું ‘ટુ-સ્ટેટ સોલ્યુશન’ શું છે, તેના વિશે જાણીએ.

દાયકાઓથી ચાલી રહેલા ઇઝરાયેલ-પેલેસ્ટાઇન સંઘર્ષમાં શાંતિ પુનઃસ્થાપિત કરવાના પ્રયાસોનું પ્રાથમિક કેન્દ્ર ‘ટુ-સ્ટેટ સોલ્યુશન’ રહ્યું છે. આ ઉકેલે ઇઝરાયેલની સાથે એક સ્વતંત્ર પેલેસ્ટિનિયન રાજ્યની સ્થાપનાનો ખ્યાલ રજૂ કરે છે, જેનો અર્થ છે લોકોના બે અલગ સમુદાયો માટે બે અલગ રાજ્યો. યુનાઈટેડ નેશન્સનું ‘ટુ-સ્ટેટ સોલ્યુશન’ ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચેના યુદ્ધમાં શાંતિનો આધાર બની શકે છે.

યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક
જસપ્રીત બુમરાહ કરતા 7 ગણો વધુ અમીર છે ઓસ્ટ્રેલિયન કેપ્ટન

આ પણ વાંચો Ankit Avasthi Video : શું ઇઝરાયલ-હમાસ યુદ્ધથી ભારતનું IMEC પ્રોજેક્ટનું સ્વપ્ન અધુરું રહેશે? આ યુદ્ધથી ભારતે ગુમાવ્યા રૂ.4 લાખ કરોડ!

 આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article