સતત ઉડાન ભરી રહેલાં જાસૂસી વિમાનોએ ચીની સેનાના નાકમાં લાવી દીધો છે દમ, જુઓ PHOTOS

|

Sep 25, 2020 | 3:33 PM

ચીનની નીતિના લીધે દુનિયાના અનેક દેશમાં વિરોધનો સૂર ઉઠ્યો છે. ચીનની વિસ્તારવાદની નીતિના લીધે પાડોશી દેશ પરેશાન છે તો અમેરિકાએ ચીનને પાઠ ભણાવવા માટે દક્ષિણ ચીન સાગરમાં નેવીના જંગી જહાજ તૈનાત કર્યા છે. આ એરક્રાફ્ટ જહાજના લીધે ચીનના પેટમાં તેલ રેડાયું છે. અમેરિકાના વિમાન ચીનના નજીકના વિસ્તારમાં ઉડાન ભરે છે અને ચીન કશું જ એક્શન […]

સતત ઉડાન ભરી રહેલાં જાસૂસી વિમાનોએ ચીની સેનાના નાકમાં લાવી દીધો છે દમ, જુઓ PHOTOS

Follow us on

ચીનની નીતિના લીધે દુનિયાના અનેક દેશમાં વિરોધનો સૂર ઉઠ્યો છે. ચીનની વિસ્તારવાદની નીતિના લીધે પાડોશી દેશ પરેશાન છે તો અમેરિકાએ ચીનને પાઠ ભણાવવા માટે દક્ષિણ ચીન સાગરમાં નેવીના જંગી જહાજ તૈનાત કર્યા છે. આ એરક્રાફ્ટ જહાજના લીધે ચીનના પેટમાં તેલ રેડાયું છે. અમેરિકાના વિમાન ચીનના નજીકના વિસ્તારમાં ઉડાન ભરે છે અને ચીન કશું જ એક્શન લઈ શકતું નથી. ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સની ધમકીઓને અમેરિકાની નેવી જડબાતોડ જવાબ સોશિયલ મીડિયામાં પણ આપી રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

આ પણ વાંચો : દક્ષિણ ચીન સાગરમાં 11 પરમાણુ ફાઈટર પ્લેનની ઉડાનથી ગભરાયું ચીન! જુઓ PHOTOS

ચીનના સરકારી અખબાર કહ્યું કે આ ખુબ જ ખતરનાક છે. ગ્લોબલ ટાઈમ્સના અહેવાલ મુજબ અમેરિકાની નેવીના વિમાન ચીનના દક્ષિણ સાગર વિસ્તારમાં ચીનની નજીકના વિસ્તારમાં ઉડી રહ્યાં છે. અખબારે એવો પણ દાવો કર્યો કે અમેરિકાના વિમાન જાસૂસી કરી રહ્યાં છે અને જાણકારી પ્રાપ્ત કરી રહ્યાં છે ચીનના કેટલાં જહાજ આ વિસ્તારમાં તૈનાત છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ચીનના નિષ્ણાંત દાવો કરી રહ્યાં છે કે અમેરિકાના સેના ચીનની જાસૂસી કરી રહી છે. ગ્લોબલ ટાઈમ્સે લખ્યું કે અમેરિકાના EP-3E અને RC-135 વિમાન ઈલેક્ટ્રોમેગ્નેટિક સિગ્નલને પકડે છે અને ચીનની હથિયારોની જાણકારી સરળતાથી પ્રાપ્ત કરી લે છે. આ વિમાનો મિસાઈલની જાણકારી મેળવવામાં પણ સક્ષમ છે. આમ અમેરિકાના જાસૂસી વિમાનોએ ચીની સેનાની મુશ્કેલી વધારી દીધી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 11:47 am, Thu, 9 July 20

Next Article