Lebanon Blast: 2,750 ટન અમોનિયમ નાઈટ્રેટમાં થયો વિસ્ફોટ, અત્યાર સુધી 73 લોકોના મોત 3,700 લોકો ઘાયલ

|

Jan 16, 2021 | 3:17 PM

લેબનાનની રાજધાની બેરૂતમાં બે ભીષણ વિસ્ફોટ જોવા મળ્યા. જેમાં અત્યાર સુધી 73 લોકોના મોત થઈ ચૂક્યા છે અને લગભગ 3,700 લોકો ઘાયલ થયા છે. સોશિયલ મીડિયા પર ભીષણ વિસ્ફોટના વીડિયો અને ફોટો વાઈરલ થઈ રહ્યા છે. બેરૂત પોર્ટ પર ભયંકર ધડાકા પછી લેબનાનના રાષ્ટ્રપતિએ રાજધાની બેરૂતમાં બે અઠવાડિયાની સ્ટેટ ઈમરજન્સીની જાહેરાત કરી દીધી છે. લેબનાનના […]

Lebanon Blast: 2,750 ટન અમોનિયમ નાઈટ્રેટમાં થયો વિસ્ફોટ, અત્યાર સુધી 73 લોકોના મોત 3,700 લોકો ઘાયલ

Follow us on

લેબનાનની રાજધાની બેરૂતમાં બે ભીષણ વિસ્ફોટ જોવા મળ્યા. જેમાં અત્યાર સુધી 73 લોકોના મોત થઈ ચૂક્યા છે અને લગભગ 3,700 લોકો ઘાયલ થયા છે. સોશિયલ મીડિયા પર ભીષણ વિસ્ફોટના વીડિયો અને ફોટો વાઈરલ થઈ રહ્યા છે. બેરૂત પોર્ટ પર ભયંકર ધડાકા પછી લેબનાનના રાષ્ટ્રપતિએ રાજધાની બેરૂતમાં બે અઠવાડિયાની સ્ટેટ ઈમરજન્સીની જાહેરાત કરી દીધી છે. લેબનાનના વડાપ્રધાન હસન દિયાબએ કહ્યું કે પોર્ટમાં 2,750 ટન અમોનિયમ નાઈટ્રેટનો વિસ્ફોટ થયો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 2:38 am, Wed, 5 August 20

Next Video