ભારત સરકારનો મોટો નિર્ણય, ટિકટોક સહિત 59 ચાઈનીઝ એપ પર લગાવ્યો પ્રતિબંધ

ભારત સરકારે લોકપ્રિય ચાઈનીઝ ટિકટોક એપ સહિત અન્ય 59 એપ્લિકેશન પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ ચીની એપ પ્રાઈવસીનું ઉલ્લંઘન કરી રહ્યાં હતા. સરકારે આદેશમાં જણાવ્યું છે કે આ એપ દેશની સંપ્રભુતા, ભારતની સુરક્ષા અને સાર્વજનિક વ્યવસ્થા માટે પૂર્વગ્રહ ધરાવતા હતા.  આ લિસ્ટમાં ટિકટોક, યુસી બ્રાઉઝર, શેરઈટ, હેલો, વીચેટ, લાઈકી, ઝેન્ડર, બિગો લાઈવ, પેરેલલ સ્પેસ, […]

ભારત સરકારનો મોટો નિર્ણય, ટિકટોક સહિત 59 ચાઈનીઝ એપ પર લગાવ્યો પ્રતિબંધ
| Edited By: | Updated on: Sep 26, 2020 | 4:23 PM

ભારત સરકારે લોકપ્રિય ચાઈનીઝ ટિકટોક એપ સહિત અન્ય 59 એપ્લિકેશન પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ ચીની એપ પ્રાઈવસીનું ઉલ્લંઘન કરી રહ્યાં હતા. સરકારે આદેશમાં જણાવ્યું છે કે આ એપ દેશની સંપ્રભુતા, ભારતની સુરક્ષા અને સાર્વજનિક વ્યવસ્થા માટે પૂર્વગ્રહ ધરાવતા હતા.  આ લિસ્ટમાં ટિકટોક, યુસી બ્રાઉઝર, શેરઈટ, હેલો, વીચેટ, લાઈકી, ઝેન્ડર, બિગો લાઈવ, પેરેલલ સ્પેસ, એમઆઈ વીડિયો કોલ જેવા એપનો પણ સમાવેશ થાય છે.

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Published On - 3:52 pm, Mon, 29 June 20