
હેલ્દી નાસ્તો કરો. નાસ્તામાં પ્રોટીન ભરપૂર માત્રામાં લો.જેથી લાંબા સમય સુધી તમારુ પેટ ભરેલુ લાગે. અનહેલ્દી નાસ્તો કે ભોજન કરો.

સારી ઊંઘ ખુબ જરુરી છે. ઓછામાં ઓછા 7 કે 8 કલાકની ઊંઘ લેવી જોઈએ.સવારે વોકિંગ, ડાન્સ, દોરડા કૂદ અને સાઈકલિંગ જેવી એક્ટિવીટી કરો. રાત્રે ભોજન પછી 15 કે 30 મિનિટની વોક જરુર કરો.
Published On - 2:31 pm, Sat, 28 May 22