
જામફળ અને કેળાં: તમને ફ્રૂટ ચાટ ગમે છે, પરંતુ આમાં કેટલાક ફળો એકસાથે ન ખાવા જોઈએ. અમે વાત કરી રહ્યા છીએ જામફળ અને કેળાંની. નિષ્ણાંતોના મતે આ બે ફળ એકસાથે ખાવાથી ઉબકા, ઉલ્ટી કે માથાનો દુખાવા જેવી સમસ્યા થઈ શકે છે.

પાણી અને તરબૂચ: પાણી અને તરબૂચ ભલે એકબીજાના પૂરક હોય, પરંતુ તેમને એકસાથે ખાવાથી સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. તરબૂચ ખાધા પછી પાણી ન પીવાની સલાહ આપવામાં આવે છે. આ મિશ્રણ તમને કોલેરા જેવી બીમારીનો શિકાર બનાવી શકે છે.