
હ્રદય રોગઃ જે લોકોને હાઈ બ્લડ પ્રેશર જેવી હૃદય સંબંધિત સમસ્યાઓ હોય તેમણે શેરડીનો રસ ન પીવો જોઈએ. જો હૃદયની તબિયત પહેલેથી જ ખરાબ હોય તો શેરડીનો રસ હૃદયના સ્વાસ્થ્યને વધુ નુકસાન પહોંચાડી શકે છે.

વજન ઘટાડવું: શેરડીમાં કુદરતી ખાંડ હોઈ શકે છે, પરંતુ જે લોકો વજન ઘટાડવા માંગે છે તેમના માટે તેનાથી દૂર રહેવું વધુ સારું છે. કેટલાક લોકો વજન ઘટાડવા માટે જીમમાં જાય છે અને બહાર આવીને શેરડીનો રસ પીવે છે, જે સ્વાસ્થ્ય માટે બિલકુલ સારું નથી.