નિવૃત્તિ બાદ માત્ર આરામ કરવાની ભૂલ ન કરો… જાણો વૃદ્ધાવસ્થામાં મહેનત કરવી કેમ જરૂરી છે ?

|

Nov 04, 2021 | 5:04 PM

જો તમે પણ નિવૃત્તિનો સમય ગાળી રહ્યા છો અથવા નોકરીમાંથી નિવૃત્તિ લીધી છે, તો તમારા માટે એ જાણવું જરૂરી છે કે મોટી ઉંમરે કામ કરતા રહેવું કેટલું જરૂરી છે.

1 / 5
ઘણીવાર એવું જોવા મળે છે કે નોકરીમાંથી નિવૃત્ત થયા પછી લોકો કામ કરવાનું બિલકુલ બંધ કરી દે છે. લોકોનું માનવુ છે કે, વૃદ્ધાવસ્થા માત્ર આરામ માટે છે, પણ એવું નથી. આ ઉંમરે વૃદ્ધોએ ઘણો આરામ લેવો જોઈએ, પરંતુ આનો અર્થ એ નથી કે માત્ર આરામ જ લો. વાસ્તવમાં, આ ઉંમરે આરામની સાથે વૃદ્ધોએ એક્ટિવ રહેવુ ખુબ જરૂરી છે.

2 / 5
વધુ આરામ કરવો કેમ ન કરવો જોઈએ ?- નેશનલ સ્લીપ ફેડરેશનના મતે 65 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો માટે 8-9 કલાકની ઊંઘ પૂરતી છે. જો છતા પણ વધુ ઊંઘ લેવામાં આવે, તો મગજ સંબંધિત સમસ્યાઓ રહે છે.

3 / 5
એક્ટિવ રહેવું કેમ જરૂરી છે ?- સિનીયર સિટિઝન એક્સપર્ટ આ મામલે કહે છે કે સિનિયર સિટિઝને એક્ટિવ રહેવુ ખૂબ જ જરૂરી છે. શારીરિક પ્રવૃત્તિ તમારું માનસિક સ્વાસ્થ્ય સારું રાખે છે.

4 / 5
આ સિવાય જો સિનીયર સિટિઝન શારીરિક પ્રવૃત્તિ કરતા રહે છે, તો તેઓ સ્નાયુઓની સમસ્યાઓથી દૂર રહે છે.

5 / 5
નિવૃત્તિ પછી સતત સક્રિય રહેવાથી યાદશક્તિ મજબૂત રહે છે.

Published On - 4:55 pm, Thu, 4 November 21

Next Photo Gallery