Home Remedies: પેટ ખરાબ થતું હોય તો અજમાવો આ 5 ઘરગથ્થુ ઉપાય, તરત જ મળશે રાહત

ગેસ્ટ્રિક સમસ્યાઓ, અપચો અથવા બિનઆરોગ્યપ્રદ આહારને કારણે પેટમાં દુખવો થઈ શકે છે. આવી સ્થિતિમાં આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમે ઘરેલુ ઉપચાર અજમાવી શકો છો.

| Edited By: | Updated on: Nov 30, 2021 | 10:30 PM
4 / 5
ફુદીનાની ચા: ફુદીનો પાચનમાં મદદ કરે છે અને તેમાં ઠંડકનો ગુણ હોય છે જે પીડાને ઘટાડી શકે છે. તે ઉબકા મટાડી શકે છે અને સ્નાયુઓનું ખેંચાણ ઘટાડી શકે છે.

5 / 5
લવિંગ: લવિંગનું સેવન કરવાથી તમે દુખાવા અને અપચો દૂર કરી શકો છો. તે ઉબકા, ઉલટી, ગેસ અને પેટનું ફૂલવું પણ મટાડી શકે છે.