Health Tips: પનીર વજન ઘટાડવા માટે પણ બની શકે છે મદદરૂપ ?? વાંચો આ આર્ટિકલ

|

Aug 06, 2021 | 8:17 AM

સામાન્ય રીતે હવે પનીર તો નાના મોટા સૌ કોઈને ભાવતી વસ્તુ છે. ઘણા લોકો પનીરથી દૂર ભાગે છે. પણ આ જ પનીર વજન ઘરડવા માટે પણ અત્યંત મદદરૂપ સાબિત થઇ શકે છે.

Health Tips: પનીર વજન ઘટાડવા માટે પણ બની શકે છે મદદરૂપ ?? વાંચો આ આર્ટિકલ
Health: Paneer can also be helpful for weight loss ?? Read this article

Follow us on

Health Tips:  આજે લગ્ન પ્રસંગો કે પાર્ટીમાં કોઈપણ વાનગી પનીર(Paneer ) વગર અધૂરી છે. સામાન્ય દિવસોમાં પણ હવે પનીરનો ઉપયોગ ખુબ વધી ગયો છે. હોટેલ રેસ્ટોરન્ટ માં પણ જયારે આપણે જમવા જઈએ ત્યારે મોટાભાગે પનીરનું શાક ખાવાનું વધારે પસંદ કરીએ છીએ. પનીર ખાવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ(Health Benefits ) થાય છે. તે માત્ર યાદશક્તિ અને એકાગ્રતામાં સુધારો કરે છે એટલી જ નહીં પણ વજન ઘટાડવામાંWeight loss ) પણ મદદ કરે છે.

તે બાળકો માટે પણ પૌષ્ટિક છે. પનીર શરીરમાંથી વધારાની ચરબી દૂર કરવામાં પણ મદદ કરે છે.નિષ્ણાત ડાયેટીશ્યનના મતે, તંદુરસ્ત જીવનશૈલી માટે પનીરનો બે રીતે ઉપયોગ કરી શકાય છે. એક એ છે કે પનીર શરીરને જરૂરી પોષક તત્વો પૂરા પાડે છે. તે ભૂખ અને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. ચાલો પનીરના ફાયદાઓ વિશે જાણીએ.

1. 100 ગ્રામ પનીરમાં માત્ર 72 કેલરી હોય છે. તેમાં કાર્બોહાઈડ્રેટ ઓછું હોય છે. રસોઈ કરતી વખતે જેમ કે બરબેક્યુઇંગ અથવા હીટિંગનો ઉપયોગ કરવો જોઈએ.
2. તાજેતરના અભ્યાસો દર્શાવે છે કે 100 ગ્રામ પનીરમાં 11 ગ્રામ પ્રોટીન હોય છે. જો તે સંપૂર્ણપણે દૂધમાંથી બનાવવામાં આવે છે, તો તે પ્રોટીન અને ચરબીમાં વધુ હશે. ગાયના દૂધમાં અન્ય ડેરી ઉત્પાદનોની સરખામણીમાં કેસિન નામનું પ્રોટીન વધારે હોય છે. તેથી ગાયના દૂધનો ઉપયોગ કરીને બનાવેલપનીરમાં પ્રોટીન વધારે હોય છે.
3. તેમાં પુષ્કળ પ્રમાણમાં આયર્ન લેવલ પણ હોય છે.પનીર સરળતાથી કાર્બોહાઇડ્રેટને શરીરમાંથી અલગ કરે છે. નિષ્ણાતો સૂચવે છે કે જેઓ વજન ઓછું કરવા માંગે છે તેઓએ કાર્બોહાઈડ્રેટથી ઓછો ખોરાક લેવો જોઈએ. ગાયના દૂધનો ઉપયોગ કરીને બનાવેલ 100 ગ્રામ પનીર 1.2 કાર્બોહાઈડ્રેટ ધરાવે છે.
4. તેમાં કેલ્શિયમ વધારે હોય છે. એટલા માટે તે દાંત અને હાડકાને મજબૂત રાખવામાં મદદ કરે છે. આશરે 100 ગ્રામ પનીરમાં 83 ગ્રામ કેલ્શિયમ હોવાનું જણાયું હતું. આ આપણા શરીરની જરૂરિયાત કરતાં 8 ટકા વધારે છે. પનીર માત્ર વજન ઘટાડવામાં જ મદદ કરતું નથી પણ ચયાપચયને પણ વેગ આપે છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

આ પણ વાંચો :

Weight Loss: કાકડીનું પાણી વજન ઘટાડવામાં ખૂબ ફાયદાકારક છે, જાણો તેને બનાવવાની રીત

Health Tips : આ રોગોથી પીડાતા લોકોએ જામફળનું સેવન ન કરવું જોઈએ, સ્વાસ્થ્યને થઈ શકે છે નુકસાન

Published On - 8:16 am, Fri, 6 August 21

Next Article