
પાચનતંત્રને મજબૂત કરે છેઃ શેકેલા ચણામાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે. તે પેટની સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. તે પેટમાં ગેસ અને અપચાની સમસ્યામાં રાહત આપે છે.

ઈમ્યુનિટી બુસ્ટરઃ શેકેલા ચણામાં એન્ટીઓક્સીડેન્ટ અને વિટામિન સી પણ મળી આવે છે. તે શરીરને મુક્ત રેડિકલ દ્વારા થતા નુકસાનથી બચાવે છે. તે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.