શું તજનું સેવન કરવાથી વજન ઘટે ? રિસર્ચથી જાણો શું છે સત્ય

ક્લિનિકલ ન્યુટ્રિશન જર્નલ દ્વારા કરવામાં આવેલા વિશ્લેષણમાં તારણ આવ્યું છે કે સંતુલિત આહાર અને કસરત સાથે આ મસાલાનું સેવન કરવાથી વજન નિયંત્રણમાં રહે છે.

| Updated on: Oct 26, 2024 | 1:42 PM
4 / 7
શું તજ ચરબી બર્ન કરે છે?- એક અભ્યાસમાં સાબિત થયું છે કે અડધી ચમચી અથવા 1.5 ગ્રામ તજ પેટની ચરબી બર્ન કરવામાં મદદ કરી શકે છે. ફૂડ સાયન્સ એન્ડ ન્યુટ્રિશનમાં ક્રિટિકલ રિવ્યુઝમાં પ્રકાશિત થયેલા 35 અભ્યાસોની સમીક્ષામાં જાણવા મળ્યું છે કે દરરોજ 1.5 ગ્રામ તજનું સેવન કરવાથી કમરનો ઘેરાવો 1.68 સેમી ઘટે છે. સંશોધન, 1,480 સહભાગીઓ સાથે 21 ક્લિનિકલ ટ્રાયલ્સનું મેટા-વિશ્લેષણ, જાણવા મળ્યું કે તજ બોડી માસ ઇન્ડેક્સ 0.40 kg/m² અને શરીરના વજનમાં 0.92 kg ઘટાડે છે.

5 / 7
તજનું સેવન વધારે ચરબી ખાવાની હાનિકારક અસરોને ઘટાડી શકે છે. તેનું સેવન કરવાથી લોહીમાં શુગર લેવલ પણ સામાન્ય રહે છે. તે વજન ઘટાડવામાં અસરકારક સાબિત થાય છે. પણ એકલા તજનું સેવન કરવાથી વજન ઘટતું નથી. તમારે ખાનપાન અને યોગ કે કસરત પણ કરવી પડે છે.

6 / 7
જર્નલ ક્લિનિકલ ન્યુટ્રિશનનું તારણ છે કે જો આ મસાલાનું સેવન સંતુલિત આહાર અને કસરત સાથે કરવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થશે. એક ચમચી તજમાં 1.6 ગ્રામ ફાઈબર હોય છે, જે રોજિંદા ફાઈબરની ઉણપને પૂરી કરવામાં અસરકારક સાબિત થાય છે.

7 / 7
નોંધ :સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.