ગુજરાતના ઉમરગામ થી અંબાજીનો આદિવાસી પટ્ટો સિકલ સેલના અજગરી ભરડામાં, જાણો શું છે રોગની લાક્ષણિકતા

|

Feb 18, 2019 | 1:18 PM

ગુજરાતના ઉમરગામથી અંબાજીના આદિવાસી પટ્ટા અનુવાંશિક રોગ સિકલ સેલે ભરડો લીધો છે વંશપરંપરાગત રોગ ગણાતા સિકલસેલ એનિમીયાના દર્દીઓ વધતા આદિવાસી સમાજમા ચિંતા ઘેરી બની છે સાથે રોગને અટકાવવામા રાજ્યનુ આરોગ્ય વિભાગ પણ મુંઝવણમા મુકાયુ છે. ગુજરાતના આદિવાસી પટ્ટામા વંશપરંપરાગત રોગ સિકલસેલ એનીમિયા એટલી હદે વકરી રહ્યો છે કે સમગ્ર આદિવાસી પટ્ટા જાતિય અસંતુલન ખોરવાઈ જવાની […]

ગુજરાતના ઉમરગામ થી અંબાજીનો આદિવાસી પટ્ટો સિકલ સેલના અજગરી ભરડામાં, જાણો શું છે રોગની લાક્ષણિકતા

Follow us on

ગુજરાતના ઉમરગામથી અંબાજીના આદિવાસી પટ્ટા અનુવાંશિક રોગ સિકલ સેલે ભરડો લીધો છે વંશપરંપરાગત રોગ ગણાતા સિકલસેલ એનિમીયાના દર્દીઓ વધતા આદિવાસી સમાજમા ચિંતા ઘેરી બની છે સાથે રોગને અટકાવવામા રાજ્યનુ આરોગ્ય વિભાગ પણ મુંઝવણમા મુકાયુ છે.

ગુજરાતના આદિવાસી પટ્ટામા વંશપરંપરાગત રોગ સિકલસેલ એનીમિયા એટલી હદે વકરી રહ્યો છે કે સમગ્ર આદિવાસી પટ્ટા જાતિય અસંતુલન ખોરવાઈ જવાની સ્થિતિ નિર્માણ થઈ છે સિકલસેલની દર્દીઓની વધતી સમસ્યા સામાજિક આગેવાનો માટે પણ ચિંતાનો વિષય બન્યો છે.

નવા વર્ષમાં મુકેશ અંબાણીના Jio એ યુઝર્સને આપી ભેટ, 20GB ઇન્ટરનેટ મળશે ફ્રી
સારા તેંડુલકરે લિઝાર્ડ આઈલેન્ડથી શેર કરી સિઝલિંગ તસવીરો, જુઓ
ગુજરાતના જામનગરમાં આ સ્થળો પર ફરવા જાય છે અમીર લોકો, જાણો નામ
Narsingh Mantra : આ એક મંત્રથી ભૂત પ્રેત ભાગી જશે, દેવરાહા બાબા એ જણાવ્યો
Jaggery Tea : શિયાળામાં ગોળ વાળી ચા પીવાના અનેક ફાયદા ? જાણો બનાવવાની રીત
ઊભી પૂંછડીએ ઘરમાંથી ભાગી જશે ઉંદર, કરો ફક્ત આ 5 કામ

દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લાઓ જેવા કે નર્મદા,ભરુચ,સુરત,તાપી,નવસારી,ડાંગ,સેલવાસ અને વલસાડમા મોટી સંખ્યામા આદિવાસીઓ સિકલસેલના દર્દીઓ જોવા મળી રહ્યા છે જેમા પ્રેગનન્ટ સિકલસેલ પોઝીટીવ મહિલાઓને પારાવાર મુશ્કેલીની વેઠવી પડે છે.

આ પણ વાંચો : સેના, CRPF, BSF, ITBP થી લઈ CISF વચ્ચે છે ઘણું અંતર, કોને મળે છે શહીદનો દરજ્જો અને કોને નથી મળતો ?

એટલું જ નહીં કાયમી ધોરણે ફોલીક એસીડની ગોળીઓ લેવી પડે છે જ્યારે સિકલસેલ ટ્રેઈટ દર્દીઓએ પણ સમયસર દવા અને જરુર પડ્યે લોહીની પણ જરુર પડે છે એક અંદાજ પ્રમાણે નવસારી જિલ્લાની 14 લાખની વસ્તીમા 1600 દર્દીઓ સિકલસેલ પોઝીટીવ છે જ્યારે 48 હજાર દર્દીઓ સિકલસેલ ટ્રેઈટ ( વાહક) જોવા મળ્યા છે જે આરોગ્ય વિભાગ માટે ખતરાની ધંટી સમાન છે. જ્યારે મસમોટી સિકલસેલ દર્દીઓ ધરાવતા જિલ્લામા બ્લડની પણ શોર્ટેજના કારણે કેટલીક વાહ કટોકટોની સ્થિતિ ઊભી થાય છે.

TV9 Gujarati

ગ્રામ્ય વિસ્તારમા સિકલસેલ રોગના કારણે સામાજિક અસંતુલન વધી રહ્યુ છે કેન્દ્ર અને રાજ્યસરકારે પણ વિવિધ સંશોધનો દ્વારા રોગના નિદાનના પ્રયાસો કર્યા છે પરંતુ વંશપરંપરાગત રોગને રોકવાનો એકમાત્ર માર્ગ સિકલસેલ પોઝીટીવ દર્દીઓ પોતાની સામાજિક ઊતરદાયિત્વ નિભાવી લગ્ન ન કરે તો આનુવાંશિક રોગને રોકી શકાય તેમ છે તેના માટે સામાજિક જાગૃતિ પણ જરુરી બની ગઈ છે.

[yop_poll id=1572]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article