જે બિમારી પાછળ તમે લાખો રૂપિયા ખર્ચો છો તે બિમારીઓથી છુટકારો તમને લીલા મરચાથી મળી જશે!

|

Feb 13, 2019 | 4:13 PM

આજકાલ ભોજનમાં સૌથી વધારે લાલ મરચાનો ઉપયોગ થાય છે. બધા જ પ્રકારના ફાસ્ટફૂડમાં લાલ મરચાનો ઉપયોગ વધારે કરવામાં આવે છે. લાલ મરચાના પ્રમાણમાં લીલાં મરચાં આપણા સ્વાસ્થય માટે વધારે લાભદાયક છે. તેમાં વિટામિન એ, બી-6, વિટામિન સી, પોટેશિયમ, પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ ભરપૂર માત્રામાં હોય છે. ઘણાં પ્રકારની ગંભીર બિમારીમાં લીલા મરચા ખૂબ ફાયદાકારક છે. Web […]

જે બિમારી પાછળ તમે લાખો રૂપિયા ખર્ચો છો તે બિમારીઓથી છુટકારો તમને લીલા મરચાથી મળી જશે!

Follow us on

આજકાલ ભોજનમાં સૌથી વધારે લાલ મરચાનો ઉપયોગ થાય છે. બધા જ પ્રકારના ફાસ્ટફૂડમાં લાલ મરચાનો ઉપયોગ વધારે કરવામાં આવે છે.

લાલ મરચાના પ્રમાણમાં લીલાં મરચાં આપણા સ્વાસ્થય માટે વધારે લાભદાયક છે. તેમાં વિટામિન એ, બી-6, વિટામિન સી, પોટેશિયમ, પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ ભરપૂર માત્રામાં હોય છે. ઘણાં પ્રકારની ગંભીર બિમારીમાં લીલા મરચા ખૂબ ફાયદાકારક છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

લીલા મરચામાં એન્ટી-ઓકસીડેન્ટસ શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબુત કરે છે. આ કેન્સર સામે લડવામાં પણ મદદ કરે છે. ફેંફસાના કેન્સરમાં લીલા મરચા ખૂબ લાભદાયક છે. વધારે ધુમ્રપાન કરનારા લોકોએ લીલા મરચાંનું સેવન જરૂર કરવું જોઈએ.

TV9 Gujarati

 

 

 

તેની સાથે જ પાચનક્રિયા તંદુરસ્ત કરવા માટે લીલાં મરચાનો ઉપયોગ કરવો જોઈએ. જ્યારે લાલ મરચાનો વધારે ઉપયોગ પાચન ખરાબ કરે છે. ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં પણ લીલા મરચાનો ઉપયોગ કરવામાં આવે છે. એક ગ્લાસમાં પાણી ભરી તેમાં લીલાં મરચાને આખી રાત ભરી રાખી પલાળી રાખવા. સવારે વહેલાં ઉઠીને મરચા કાઢી તે પાણીને પીવું. એક મહીના સુધી આ પ્રયોગ કરવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રાખી શકાય છે.

[yop_poll id=1385]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article