Beauty Tips : સનબર્નથી છૂટકારો મેળવવા માટે અપનાવો આ ઘરેલું ઉપાય

|

Apr 15, 2021 | 3:25 PM

Beauty Tips : ઉનાળામાં લોકોને ત્વચાની ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેમાંની એક સનબર્ન છે. સનબર્નની ( sunburn ) સમસ્યા માટે તમે આ ઘરેલું ઉપાય અપનાવી શકો છો

1 / 5
કાકડીના ટુકડા કરીને પેસ્ટ બનાવીને તેના ચહેરા પર લગાવો. સૂકાયા પછી ચહેરો ધોઈ નાખવો.

2 / 5
સનબર્નથી છૂટકારો મેળવવા માટે દહીં એક ખાતરી પૂર્વક સચોટ ઘરેલું ઉપાય છે. દહીં ની મદદથી તમે તમારી ત્વચાને 2 થી 3 મિનિટ સુધી મસાજ કરી શકો છો.

3 / 5
ત્વચા પર એલોવેરા (કુંવારપાઠું ) જેલ લગાવો, તે સૂર્ય પ્રકાશમાં ત્વચાને ભેજ જાળવી રાખે છે. તમે આને ઉપયોગ સનબર્ન માટે કરી શકો છો.

4 / 5
સનબર્ન દૂર કરવા માટે મધની સાથે ત્વચાને હળવાથી માલિશ કરો. તે પછી તેને શુધ્ધ પાણીથી ધોઈ નાખો

5 / 5
બરફના ટુકડાથી ત્વચાને થોડી મિનિટો માટે માલિશ કરો. બરફથી તમારી ત્વચા પહેલાની જેમ બની જશે

Next Photo Gallery