સુરતના યુવાઓએ સરકારી જાહેરાતને આવકારી, કોરોના કાળમાં સરકાર નોકરી આપે તે સારી વાત

રાજ્ય સરકારે 5 મહિનામાં 20 હજાર નોકરીઓમાં ભરતીના આદેશ આપ્યા. સુરતના યુવાઓએ આ જાહેરાતને આવકારી. સુરતના યુવાનોમાં સીએમની જાહેરાતને લઈ મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો. યુવાનોએ નવી જાહેરાત પૂર્વે સરકાર જૂની ભરતીઓની કાર્યવાહી પૂર્ણ થાય તેવી માગણી કરી. આ પણ વાંચો: પોતાના બળે જીતી જતા હોય એમ માનનારા ખાંડ ફાંકજો, કાર્યકરોના બળ પર જીતો છો: સી.આર.પાટીલ રોચક […]

સુરતના યુવાઓએ સરકારી જાહેરાતને આવકારી, કોરોના કાળમાં સરકાર નોકરી આપે તે સારી વાત
| Edited By: | Updated on: Sep 19, 2020 | 1:19 PM

રાજ્ય સરકારે 5 મહિનામાં 20 હજાર નોકરીઓમાં ભરતીના આદેશ આપ્યા. સુરતના યુવાઓએ આ જાહેરાતને આવકારી. સુરતના યુવાનોમાં સીએમની જાહેરાતને લઈ મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો. યુવાનોએ નવી જાહેરાત પૂર્વે સરકાર જૂની ભરતીઓની કાર્યવાહી પૂર્ણ થાય તેવી માગણી કરી.

આ પણ વાંચો: પોતાના બળે જીતી જતા હોય એમ માનનારા ખાંડ ફાંકજો, કાર્યકરોના બળ પર જીતો છો: સી.આર.પાટીલ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Published On - 12:54 pm, Sat, 5 September 20