યસ બેન્કની કટોકટીની અસર ગુજરાતની સહકારી બેન્કો પર, 300 કરોડ રૂપિયાના વ્યવહારો ઠપ્પ

યસ બેંકની કટોકટીની અસર હવે ગુજરાતની સહકારી બેંકોમાં પણ જોવા મળી રહી છે. યસ બેંકના કારણે સહકારી બેંકોમાં રૂપિયા 300 કરોડના વ્યવહારો ઠપ્પ થયા છે. સૌરાષ્ટ્રમાં આવેલી વિવિધ સહકારી બેંકોની 108 શાખામાં ચેક ક્લિયર ન થતાં મુશ્કેલી સર્જાઈ છે. યસ બેંકના ચેક ક્લિયર ન થતાં વ્યવહારો ઠપ્પ થયા છે.     Facebook પર તમામ મહત્વના […]

યસ બેન્કની કટોકટીની અસર ગુજરાતની સહકારી બેન્કો પર, 300 કરોડ રૂપિયાના વ્યવહારો ઠપ્પ
| Updated on: Oct 07, 2020 | 11:15 AM

યસ બેંકની કટોકટીની અસર હવે ગુજરાતની સહકારી બેંકોમાં પણ જોવા મળી રહી છે. યસ બેંકના કારણે સહકારી બેંકોમાં રૂપિયા 300 કરોડના વ્યવહારો ઠપ્પ થયા છે. સૌરાષ્ટ્રમાં આવેલી વિવિધ સહકારી બેંકોની 108 શાખામાં ચેક ક્લિયર ન થતાં મુશ્કેલી સર્જાઈ છે. યસ બેંકના ચેક ક્લિયર ન થતાં વ્યવહારો ઠપ્પ થયા છે.

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: VIDEO: મેયર અને કમિશનર વચ્ચે વિખવાદ, શું કહે છે અમદાવાદની જનતા?

Published On - 7:23 am, Sun, 8 March 20

Follow Us