Gujarati NewsGujaratWoman along with kid jumps into khadi search operation on surat surat mata putra e khadi ma lagavi chalang fire station na javano e shodhkhod sharu kari
સુરત: માતા-પુત્રએ ખાડીમાં લગાવી છલાંગ, ફાયર સ્ટેશનના જવાનોએ શોધખોળ શરૂ કરી
સુરતમાં એક મહિલાએ બાળક સાથે ખાડીમાં છલાંગ લગાવી છે. અલથાણ ખાડી પરના બ્રિજ પરથી આ છલાંગ લગાવી છે. વેસુ ફાયર સ્ટેશનના જવાનોએ શોધખોળ શરૂ કરી છે. આ મહિલાએ ખાડીના પાણીમાં કેમ છલાંગ લગાવી તેની તપાસ ચાલી રહી છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો તમારા […]
સુરતમાં એક મહિલાએ બાળક સાથે ખાડીમાં છલાંગ લગાવી છે. અલથાણ ખાડી પરના બ્રિજ પરથી આ છલાંગ લગાવી છે. વેસુ ફાયર સ્ટેશનના જવાનોએ શોધખોળ શરૂ કરી છે. આ મહિલાએ ખાડીના પાણીમાં કેમ છલાંગ લગાવી તેની તપાસ ચાલી રહી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો