ગુજરાતીઓ માટે ખુશીના સમાચાર, રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ છલકાવવાની તૈયારી

રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ છલકાવવાની તૈયારી છે. સરદાર સરોવર ડેમ તેની મહત્તમ જળસપાટીથી માત્ર 69 સેન્ટિમીટર જ દૂર છે. સરદાર સરોવર ડેમમાં હાલ 5935 મિલિયન ક્યુબિક મીટર પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ઉપરવાસમાંથી હાલમાં 55 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. 1200 મેગાવોટ વીજ ક્ષમતાના 6 પાવર યુનિટ ચાલુ હોવાથી નર્મદા નદીમાં 45 […]

ગુજરાતીઓ માટે ખુશીના સમાચાર, રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ છલકાવવાની તૈયારી
| Updated on: Sep 15, 2020 | 8:02 PM

રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ છલકાવવાની તૈયારી છે. સરદાર સરોવર ડેમ તેની મહત્તમ જળસપાટીથી માત્ર 69 સેન્ટિમીટર જ દૂર છે. સરદાર સરોવર ડેમમાં હાલ 5935 મિલિયન ક્યુબિક મીટર પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ઉપરવાસમાંથી હાલમાં 55 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. 1200 મેગાવોટ વીજ ક્ષમતાના 6 પાવર યુનિટ ચાલુ હોવાથી નર્મદા નદીમાં 45 હજાર ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે, જ્યારે મુખ્ય કેનાલમાંથી 13 હજાર 500 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે.

આ પણ વાંચો: 21 સપ્ટેમ્બરથી શરૂ થઇ રહ્યું છે વિધાનસભાનું ચોમાસું સત્ર, ધારાસભ્યોને રેપીડ એન્ટિજન ટેસ્ટ કરાવવો ફરજિયાત

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો