વરસાદી આફત વચ્ચે મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું નિવેદન,વહિવટી તંત્ર સતત કરી રહ્યું છે પરિસ્થિતિનું મોનીટરીંગ,તંત્ર તમામ રીતે સજ્જ

સુરતમાં વરસાદી આફત વચ્ચે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું છે કે સરકાર સતત સુરત તંત્રનાં સંપર્કમાં છે અને વહિવટી તંત્ર પણ સાબદું છે. ઉકાઈમાંથી જે પાણી છોડવામાં આવ્યું છે તેના પર તંત્રની નજર છે તો વિશ્વામિત્રીમાંથી પાણી છોડાતા વડોદરા શહેરનાં નિચાણવાળા વિસ્તાર પર પણ સરકારની નજર છે અને વહિવટી તંત્રને સુચનાઓ આપી દેવામાં આવી છે. સરવાળે […]

વરસાદી આફત વચ્ચે મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું નિવેદન,વહિવટી તંત્ર સતત કરી રહ્યું છે પરિસ્થિતિનું મોનીટરીંગ,તંત્ર તમામ રીતે સજ્જ
http://tv9gujarati.in/varsadi-aafat-va…ti-nu-monitaring/
| Edited By: | Updated on: Sep 20, 2020 | 10:50 PM

સુરતમાં વરસાદી આફત વચ્ચે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું છે કે સરકાર સતત સુરત તંત્રનાં સંપર્કમાં છે અને વહિવટી તંત્ર પણ સાબદું છે. ઉકાઈમાંથી જે પાણી છોડવામાં આવ્યું છે તેના પર તંત્રની નજર છે તો વિશ્વામિત્રીમાંથી પાણી છોડાતા વડોદરા શહેરનાં નિચાણવાળા વિસ્તાર પર પણ સરકારની નજર છે અને વહિવટી તંત્રને સુચનાઓ આપી દેવામાં આવી છે. સરવાળે રાજ્યમાં વરસી રહેલા વરસાદ પર સરકારની સતત નજર છે.

 

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Corona code

Published On - 7:46 am, Sat, 15 August 20