વલસાડમાં વિકાસના કામોની સમીક્ષા બેઠકમાં મંત્રી પોતાની સાથે ઉદ્યોગપતિને લઈને આવતા થયો વિવાદ!

|

Feb 05, 2019 | 5:14 PM

ગુજરાત સરકારના આદિજાતી વિકાસ મંત્રી રમણ પાટકર તેમના જુદાં-જુદાં વિસ્તારોમાં થયેલાં કામોની બેઠકમાં એક ઉદ્યોગપતિને લઈને આવતા વિવાદ થયો હતો. વલસાડ જિલ્લા કલેક્ટર કચેરીમાં બેઠકમાં પોતાની સાથે મંત્રી પાટકર સરીગામના ઉદ્યોગપતિને લઈને આવ્યાં હતા. TV9 Gujarati   Web Stories View more પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી અક્ષય તૃતીયા […]

વલસાડમાં વિકાસના કામોની સમીક્ષા બેઠકમાં  મંત્રી પોતાની સાથે ઉદ્યોગપતિને લઈને આવતા થયો વિવાદ!

Follow us on

ગુજરાત સરકારના આદિજાતી વિકાસ મંત્રી રમણ પાટકર તેમના જુદાં-જુદાં વિસ્તારોમાં થયેલાં કામોની બેઠકમાં એક ઉદ્યોગપતિને લઈને આવતા વિવાદ થયો હતો. વલસાડ જિલ્લા કલેક્ટર કચેરીમાં બેઠકમાં પોતાની સાથે મંત્રી પાટકર સરીગામના ઉદ્યોગપતિને લઈને આવ્યાં હતા.

TV9 Gujarati

 

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

રમણ પાટકર પોતાની સાથે સરીગામના ઉદ્યોગપતિને બેઠકમાં લાવતા કોંગ્રેસને તેમની પર નિશાન તાકવાનો મોકો મળી ગયો હતો. કોંગ્રેસે આ વાતને ભાજપ માત્ર ઉદ્યોગપતિઓની જ સરકાર છે તેની સાથે જોડી દીધી હતી અને કહ્યું કે આ મંત્રી પોતાની સાથે વિકાસના કામોની બેઠકમાં પણ જાણીતા ઉદ્યોગપતિને લઈને આવ્યા છે. ઉપરાંત કોંગ્રેસે આ બેઠકમાં તાલુકાના તંબુ ગામમાં આવેલી વેસ્ટર્ન રેફ્રીજેટર પ્રાઈવેટ લીમીટેડના ચેરમેન બી સિંગ તેમજ તેની સાથે આવેલાં રફીક નામના માણસને લઈને સવાલ કર્યા હતાં. મંત્રી રમણ પાટકરે આ આરોપ બાબતે કહ્યું કે એ લોકો તેમની રજુઆત કરવા માટે બેઠકમાં આવ્યા હતાં.

[yop_poll id=1124]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article