vadodara : ડભોઇ રોડ પર જન્મદિવસની ઉજવણીમાં નિયમોનો ભંગ, વીડિયો વાયરલ થયો

|

Jul 16, 2021 | 10:05 PM

રાત્રિ કર્ફ્યૂ દરમિયાન જન્મદિવસ ઉજવણીનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. વડોદરા શહેરના ડભોઇ રોડ પર એક યુવકે રાત્રિ કર્ફ્યૂનો ભંગ થયો છે.

vadodara : રાત્રિ કર્ફ્યૂ દરમિયાન જન્મદિવસ ઉજવણીનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. વડોદરા શહેરના ડભોઇ રોડ પર એક યુવકે રાત્રિ કર્ફ્યૂનો ભંગ થયો છે. પાણીગેટ પોલીસમથકની હદમાં યુવકે પોતાના ઘરની બહાર જાહેરમાં જન્મદિવસની કેક કાપી હતી. રવિ માળી નામના યુવકે મિત્રો સાથે જન્મદિવસની ઉજવણી કરતો વીડિયો વાયરલ થયો છે. વીડિયો વાયરલ થતા પાણીગેટ પોલીસે ગુનો દાખલ કરી 5ની ધરપકડ કરી છે. જન્મદિવસની ઉજવણીમાં સામેલ વિદ્યાલ વસાવા વિરુદ્ધ પ્રોહિબિશનના બે કેસ દાખલ થયા છે.

 

Next Video