Vadodara : રેસિડેન્ટ ડોકટરોની હડતાળ યથાવત, સુપરિન્ટેન્ડેન્ટ ઓફિસ સામે તબીબોએ સૂત્રોચ્ચાર કર્યા

|

Aug 07, 2021 | 3:08 PM

ગુજરાતના છેલ્લા ચાર દિવસ ચાલી રહેલી રેસિડેન્ટ ડોકટરોની હડતાળ હવે નિર્ણાયક તબક્કા તરફ આગળ વધી રહી છે. જેમાં રાજયના જામનગર, સુરત, અમદાવાદ અને વડોદરા(Vadodara) માં રેસિડેન્ટ ડૉક્ટરોની હડતાળ ઉગ્ર બની રહી છે. જેમાં શનિવારે વડોદરામાં રેસિડેન્ટ ડોકટરો(Doctors) ને હોસ્ટેલ ખાલી કરવાના મુદ્દે આપેલી નોટિસને લઇને વિરોધ પ્રદર્શન વધુ ઉગ્ર બન્યું છે. જેમાં આ ડોકટરોએ SSG […]

ગુજરાતના છેલ્લા ચાર દિવસ ચાલી રહેલી રેસિડેન્ટ ડોકટરોની હડતાળ હવે નિર્ણાયક તબક્કા તરફ આગળ વધી રહી છે. જેમાં રાજયના જામનગર, સુરત, અમદાવાદ અને વડોદરા(Vadodara) માં રેસિડેન્ટ ડૉક્ટરોની હડતાળ ઉગ્ર બની રહી છે. જેમાં શનિવારે વડોદરામાં રેસિડેન્ટ ડોકટરો(Doctors) ને હોસ્ટેલ ખાલી કરવાના મુદ્દે આપેલી નોટિસને લઇને વિરોધ પ્રદર્શન વધુ ઉગ્ર બન્યું છે. જેમાં આ ડોકટરોએ SSG હોસ્પિટલના કેમ્પસમાં ન્યાયની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમજ મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટની ઓફિસ આગળ તબીબોએ સૂત્રોચ્ચાર કર્યા હતા.

આ પણ વાંચો : PM Modi: 100 વર્ષમાં દુનિયાનાં કોઈ પણ દેશે કોરોના જેવી આફતને જોઈ નથી, મળીને સામનો કરીશુ

આ પણ વાંચો : Uttarakhand: કુંભ દરમિયાન કોરોનાની ખોટી તપાસ કરવા વાળી લેબ પર EDનો સંકંજો, એકજ એડ્રેસ અને નંબર પર અનેક એન્ટ્રી

Next Video