Gujarati NewsGujaratVadodaraTender Today tender of lakhs of rupees announced for the construction work of sub divisional office in Waghodia Vadodara
Tender Today : વડોદરાના વાઘોડિયામાં સબ ડિવિઝનલ ઓફિસના કન્સ્ટ્રકશનના કામ માટે લાખો રુપિયાનું ટેન્ડર જાહેર
ગુજરાત સરકારના નર્મદા જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા ટેન્ડર (Tender) જાહેર કરવામાં આવ્યુ છે. ઓનલાઇન ટેન્ડર ભરવાની છેલ્લી તારીખ અને સમય 23 જૂન 2023 સાંજે 6 કલાક સુધીનો છે.
Follow us on
Vadodara : ગુજરાત સરકારના નર્મદા જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા ટેન્ડર (Tender) જાહેર કરવામાં આવ્યુ છે. વડોદરાના વાઘોડિયામાં સબ ડિવિઝનલ ઓફિસના (Sub Divisional Office) કન્સ્ટ્રકશનના કામ માટે લાખો રુપિયાનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યુ છે. ટેન્ડરની અંદાજીત રકમ 18,75,910.65 રુપિયા છે.
ઓનલાઇન ટેન્ડર ભરવાની છેલ્લી તારીખ અને સમય 23 જૂન 2023 સાંજે 6 કલાક સુધીનો છે.સંબધિત કચેરીનું સરનામું કાર્યપાલક ઇજનેર, વડોદરા સિંચાઇ વિભાગ, રુમ નંબર 717, 7મો માળ, કુબેર ભવન, કોઠી કમ્પાઉન્ડ, વડોદરા છે. આ ટેન્ડરની વધુ વિગતો www.nwr.nprocure.com પરથી તેમજ www.statetenders.gujarat.gov.in પરથી જોઇ શકાશે. કોઇ પણ પ્રકારના સુધારા વધારા માત્ર ઓનલાઇન પ્રસિદ્ધ કરવામાં આવશે જે આખરી અને માન્ય ગણવાના રહેશે.