Auction Today: વડોદરાના વાઘોડિયા રોડ પરની રાજનગર હાઇટસ સ્કીમમાં ફ્લેટની ઇ- હરાજી , જાણો વિગતો

ગુજરાતના વડોદરામાં કેનરા બેંક દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે ફ્લેટની ઇ- હરાજીની જાહેરાત આપવામાં આવી છે. જેમાં રાજનગર હાઇટસ ટાવર -એ, સિગ્મા કોલેજ રોડ, વાઘોડિયા ,વડોદરામાં ફ્લેટની ઇ-હરાજીની જાહેરાત આપવામાં આવી છે. જેમાં પ્રોપર્ટીનું માપ  644.74 ફીટ છે. જેની રિઝર્વ કિંમત રૂપિયા 10,35,000 રાખવામાં આવી છે.

Auction Today: વડોદરાના વાઘોડિયા રોડ પરની રાજનગર હાઇટસ સ્કીમમાં ફ્લેટની ઇ- હરાજી , જાણો વિગતો
Vadodara Vaghodia Flat Eauction
| Edited By: | Updated on: Apr 09, 2023 | 9:53 PM

ગુજરાતના વડોદરામાં કેનરા બેંક દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે ફ્લેટની ઇ- હરાજીની જાહેરાત આપવામાં આવી છે. જેમાં રાજનગર હાઇટસ ટાવર -એ, સિગ્મા કોલેજ રોડ, વાઘોડિયા ,વડોદરામાં ફ્લેટની ઇ-હરાજીની જાહેરાત આપવામાં આવી છે. જેમાં પ્રોપર્ટીનું માપ  644.74 ફીટ છે. જેની રિઝર્વ કિંમત રૂપિયા 10,35,000 રાખવામાં આવી છે. જયારે તેની અર્નેસ્ટ મની ડિપોઝીટ રૂપિયા 1,04,000 રાખવામાં આવી છે. જેની બીડ વૃદ્ધિ રકમ નિયમ મુજબ છે.જ્યારે ઇ- હરાજી તારીખ : 25.04.2023  સવારે 1.00 થી 3. 00 વાગ્યે સુધી છે.

Vadodara Vaghodia Flat Eauction Detail

ધી સિક્યોરિટાઇઝેશન એન્ડ રીકન્સ્ટ્રક્શન ઓફ ફાયનાન્શિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી ઇન્ટરેસ્ટની રાહે ધ સિક્યોરિટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, 2002 ના નિયમ 8(6) જોગવાઈ વંચાણે લેતાં અસ્ક્યામતોના વેચાણની ઈ-હરાજી નોટિસ આપવામાં આવી  છે.  જેમાં  જાહેર જનતાને સામાન્ય રીતે અને વિશેષ રૂપે દેવદારો  અને જમીનદારોને નોટિસ આપવામાં આવે છે કે નીચે વર્ણવેલ જંગમ સ્થાવર મિલકત સિક્યોર્ડ  પાસે ચાર્જમાં ગિરવે મૂકેલ છે, તેનો ફિઝિકલ બોજો કેનરા બેંકના સિક્યોર લેણદાર તરીકે છે

Vadodara Vaghodia Flat Eauction Paper Cutting

સિક્યોરીટી  લેણદાર મિલકતનું જે સ્થળે, જ્યાં છે, જે કંઈ છે  તેમ જ સ્થિતિના આધારે વેચાણ કરવાનું છે.

આ પણ વાંચો : Gujarati Video : વડોદરામાં બે જોડકી બહેનો ગુમ થવા મામલે નવો ખુલાસો, એક યુવતીએ લગ્ન કરી લીધાં

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…