
વડોદરા જિલ્લાના ખેડૂતોની સમસ્યા અંગે વાત કરીએ તો વડોદરા જિલ્લાની સૌથી મોટી સહકારી સંસ્થા એવી વડોદરા સુગરમાં કરોડોના કૌભાંડની ગંધ આવી રહી છે. 2 લાખ ટન શેરડીના પિલાણ બાદ ખેડૂતોને એકપણ રૂપિયો ન મળતા શિનોર તાલુકાના ખેડૂતોની હાલત કફોડી બની છે. ત્યારે જાણો શું કહે છે શિનોરના ખેડૂતો અને જાણીએ તેમની સમસ્યા વિશે. અને કેમ તેઓ કરી રહ્યા છે ફરિયાદ.
આ પણ વાંચો: VIDEO: રાજકોટમાં બહારથી ડુંગળીની આયાત શરૂ કરાતા ખેડૂતોમાં રોષ, ભારે સૂત્રોચ્ચાર સાથે ખેડૂતોનો વિરોધ
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો