vadodara : સેવાસી નજીક ખાનપુરમાં સ્વંયભૂ લોકડાઉન, 10 દિવસમાં કોરોનાના 45 કેસ નોંધાયા

|

Mar 17, 2021 | 6:46 PM

vadodara : સેવાસી નજીક ખાનપુરમાં કોરોનાના કેસોમાં સતત વધારો થતાં સ્વયંભૂ લોકડાઉન કરાયું છે. છેલ્લા 10 દિવસ દરમિયાન 45 જેટલા કેસો નોંધાતા લોકડાઉનનો નિર્ણય લેવાયો હતો.

vadodara : સેવાસી નજીક ખાનપુરમાં કોરોનાના કેસોમાં સતત વધારો થતાં સ્વયંભૂ લોકડાઉન કરાયું છે. છેલ્લા 10 દિવસ દરમિયાન 45 જેટલા કેસો નોંધાતા લોકડાઉનનો નિર્ણય લેવાયો હતો. પટેલ ફળિયામાં સૌથી વધુ 35 જેટલા કેસો આવતા 4 દિવસ પૂર્વે પટેલ ફળિયામાં અવર જવર બંધ કરવામાં આવી હતી.જે વિસ્તારોમાં કેસો વધુ આવી રહ્યા છે તે વિસ્તારો બંધ કરવામાં આવી રહ્યા છે. સ્થાનિક આગેવાનો અને ગ્રામ પંચાયત દ્વારા કોરોનાને કાબુમાં લેવા માટે સ્વયંભૂ નિર્ણય લેવાયા છે.

 

Next Video