Gujarati NewsGujaratVadodara rains vishwamitri river receiving heavy water inflow vadoroa ma meghraja ni dhamakedar batting vishwamitri nadi ma aavya nava nir
વડોદરામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, વિશ્વામિત્રી નદીમાં આવ્યા નવા નીર
વડોદારની વિશ્વામિત્રીનદીમાં નવા નીર આવ્યા છે. વિશ્વામિત્રી નદીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. વડોદરામાં વહેલી સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી આશરે 2.5 ઈંચ વરસાદ નોંધાયો છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ […]
વડોદારની વિશ્વામિત્રીનદીમાં નવા નીર આવ્યા છે. વિશ્વામિત્રી નદીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. વડોદરામાં વહેલી સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી આશરે 2.5 ઈંચ વરસાદ નોંધાયો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો