Vadodara : પાદરા નગર નાગરિક બેંકમાં ચૂંટણીને લઇને રાજકારણ ગરમાયું, ઉમેદવારી પત્રોની ચકાસણી સમયે હોબાળો

|

Jan 27, 2021 | 9:46 PM

Vadodara : વડોદરા જિલ્લામાં પાદરા નગર નાગરિક બેંકમાં ચુંટણીને લઇને રાજકારણ ગરમાયું છે.

Vadodara : વડોદરા જિલ્લામાં પાદરા નગર નાગરિક બેંકમાં ચુંટણીને લઇને રાજકારણ ગરમાયું છે. જેમાં આગામી 7 ફેબ્રુઆરી પાદરા નગર નાગરિક સહકારી બેંકની યોજાનાર ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ આજે ઉમેદવારી પત્રો ચકાસણી કરતી વેળાએ ભારે હોબાળો મચ્યો હતો. પાદર નગર નાગરિક બેંકના 15 ડિરેક્ટરો માટે યોજાનારી ચૂંટણી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં ફોર્મ ચકાસણી બાદ કેટલાંક ઉમેદવારોના ફોર્મ રદ થતાં ઉમેદવારોએ હોબાળો મચાવ્યો હતો.

 

 

Next Video