વડોદરા પોલીસે ગુનેગારોની શાન ઠેકાણે લાવવા અપનાવી નવી રીત, જુઓ VIDEO

વડોદરા પોલીસે બે આરોપીઓને મુરઘો બનાવીને જ સંતોષ માન્યો. પાણીગેટ પોલીસ મથકમાં આરોપીઓ વચ્ચે મારામારી થઇ હતી. આ ઘટના બાદ પોલીસે બન્ને આરોપીઓને પકડ્યા હતા અને તેમને મુરઘો બનાવ્યા હતા.  જુઓ VIDEO :  એટલું જ નહિં મુરઘો બનાવ્યા બાદ આરોપીઓ સાથે બોલાવડાવ્યું કે, અમે આજ પછી કોઇ ઝઘડો નહીં કરીએ. આ આરોપીઓનો વીડિયો વાયરલ થયો છે. TV9 Gujarati   […]

વડોદરા પોલીસે ગુનેગારોની શાન ઠેકાણે લાવવા અપનાવી નવી રીત, જુઓ VIDEO
Gujarat Police
| Edited By: | Updated on: Feb 05, 2019 | 1:06 PM

વડોદરા પોલીસે બે આરોપીઓને મુરઘો બનાવીને જ સંતોષ માન્યોપાણીગેટ પોલીસ મથકમાં આરોપીઓ વચ્ચે મારામારી થઇ હતીઆ ઘટના બાદ પોલીસે બન્ને આરોપીઓને પકડ્યા હતા અને તેમને મુરઘો બનાવ્યા હતા

જુઓ VIDEO : 

એટલું જ નહિં મુરઘો બનાવ્યા બાદ આરોપીઓ સાથે બોલાવડાવ્યું કે, અમે આજ પછી કોઇ ઝઘડો નહીં કરીએઆ આરોપીઓનો વીડિયો વાયરલ થયો છે.

TV9 Gujarati

 

[yop_poll id=1108]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channe”]

Published On - 1:01 pm, Tue, 5 February 19