Vadodara Corporation Election: મહાનગરપાલિકાની ચૂંટણી માટે 280 ઉમેદવારો મેદાને
વડોદરા મહાનગરપાલિકાના ચૂંટણી જંગમાં 280 ઉમેદવારો મેદાનમાં

Vadodara Corporation Election: મહાનગરપાલિકાની ચૂંટણી માટે 280 ઉમેદવારો મેદાને

| Edited By: | Updated on: Feb 10, 2021 | 1:10 PM

Vadodara Corporation Election: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને બધા પક્ષો દ્વારા તનતોડ મહેનત કરવામાં આવી રહી છે. વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારી કચેરીએ મંગળવારે રાતે હરીફ ઉમેદવારની યાદી જાહેર કરી છે.

Vadodara Corporation Election:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને બધા પક્ષો દ્વારા તનતોડ મહેનત કરવામાં આવી રહી છે. વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારી કચેરીએ મંગળવારે રાતે હરીફ ઉમેદવારની યાદી જાહેર કરી છે. વડોદરા મહાનગર પાલિકાને લઈને 280 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં ભાજપ,કોંગ્રેસ ના 76 – 76 ઉમેદવારો, બહુજન સમાજ પાર્ટીના 22 ઉમેદવારો, NCP ના 11 ઉમેદવારો, આમ આદમી પાર્ટી ના 41 ઉમેદવારો, અન્ય 23, અપક્ષ 31 સહીત 280 ઉમેદવાર નોંધાયા છે. ચૂંટણી માટે ઉમેદવારી પત્ર પાછી ખેંચવાના અંતિમ દિવસે 14 ઉમેદવારી પત્ર પાછા ખેંચાયા હતા.