ભાવનગર મહુવા નજીક અકસ્માતમાં બેનાં મોત, મોટર સાયકલ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો

|

Sep 26, 2021 | 6:30 AM

ભાવનગર મહુવા નજીક અકસ્માતમાં બેનાં મોત થયા છે. જેમાં મોટર સાયકલ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે.

ભાવનગર મહુવા નજીક અકસ્માતમાં બેનાં મોત, મોટર સાયકલ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો
Two Died in an accident near Bhavnagar Mahuva an accident between a motorcycle and a truck( Representative Image)

Follow us on

ભાવનગર મહુવા નજીક અકસ્માતમાં બેનાં મોત થયા છે. જેમાં મોટર સાયકલ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે.ભાવનગરના નાના જાદરા અને ભાદરા વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત મોટર સાયકલ અને ટ્રક વચ્ચે સર્જાયો છે.

જેમાંરાજુલા તાલુકાના બે યુવકોના ઘટના સ્થળે મોત નિપજ્યાં છે. જો કે આ અકસ્માત બાદ નાસી જવાનો પ્રયત્ન કરનાર ટ્રક ચાલક ઝડપાયો છે.

તેમજ પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. આ અકસ્માતના માર્યા ગયેલામાં મૃતક હરેશભાઇ બાંભણિયા
(45) અને માવજીભાઈ બમભણીયા (65) નો સમાવેશ થાય છે. જયારે ઇજાગ્રસ્તમાં ઇજાગ્રસ્ત મુળજીભાઈ બાંભણિયા (38) ને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

આ પણ વાંચો : ગાંધીનગર મનપાની ચૂંટણીમાં કોંગ્રેસે ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો, મતદારોના ડેટા સાથેની એપ્લીકેશન બનાવી

આ પણ વાંચો : PM Modi અમેરિકાથી પોતાની સાથે 157 પ્રાચીન કલાકૃતિઓ અને પૌરાણિક વસ્તુઓ લઈને આવશે

Published On - 6:02 am, Sun, 26 September 21

Next Article