TV9 IMPACT : સુરતમાં TV9ના અહેવાલ બાદ તંત્ર સજાગ થયું, પોલીસ અને પાલિકા દ્વારા હીરાબજારો કરાયા બંધ

|

Apr 28, 2021 | 1:18 PM

સુરતમાં TV9ના અહેવાલ બાદ તંત્ર સજાગ થયું અને પોલીસ તથા પાલિકા દ્વારા હીરાબજારો બંધ કરાવવામાં આવ્યા હતા. હીરાબજારોમાં ઓફિસ અને કારખાના બંધ કરવામાં આવ્યા હતા.

સુરતમાં TV9ના અહેવાલ બાદ તંત્ર સજાગ થયું અને પોલીસ તથા પાલિકા દ્વારા હીરાબજારો બંધ કરાવવામાં આવ્યા હતા. હીરાબજારોમાં ઓફિસ અને કારખાના બંધ કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા માઈકમાં જાહેરાત કરી લોકોને બંધ કરવા અપીલ કરી હતી. સુરતમાં બપોર બાદ મિનિ લોકડાઉન જેવી સ્થિતિ જોવા મળશે. વરાછા મીની બજાર, મહિધરપુરા હીરાબજાર અને કતારગામ નંદુ ડોસીની વાળીમાં બંધ કરાયું હતું.

 

આ પણ વાંચો: Ahmedabad: આજથી મીની લોકડાઉનની શરૂઆત, જરૂરી આવશ્યક સેવા સિવાય તમામ દુકાનો બંધ 

Next Video