Ahmedabad: આજથી મીની લોકડાઉનની શરૂઆત, જરૂરી આવશ્યક સેવા સિવાય તમામ દુકાનો બંધ

અમદાવાદમાં આજથી મીની લોકડાઉનની શરૂઆત થઈ છે. જરૂરી આવશ્યક સેવા સિવાય તમામ દુકાનો બંધ રહેશે. તેમ છતાં લોકો પોતાના નોકરી કે ધંધાના સ્થળ પર પહોંચ્યા હતા.

| Updated on: Apr 28, 2021 | 12:42 PM

અમદાવાદમાં આજથી મીની લોકડાઉનની શરૂઆત થઈ છે. જરૂરી આવશ્યક સેવા સિવાય તમામ દુકાનો બંધ રહેશે. તેમ છતાં લોકો પોતાના નોકરી કે ધંધાના સ્થળ પર પહોંચ્યા હતા. કેટલાક લોકોને મીની લોકડાઉન વિશે જાણ હોવા છતાં પણ પહોંચ્યા હતા, તો કેટલાકે જાણ નહીં હોવાનું નિવેદન આપ્યું. આ ઉપરાંત લોકોએ પૂર્ણ લોકડાઉન જાહેર કરવાની માગ કરી હતી.

આ પણ વાંચો: દિલ્હીમાં આજથી સરકાર એટલે લેફ્ટનન્ટ ગવર્નર, કેન્દ્ર સરકારે આદેશ જારી કર્યો

Follow Us:
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા

રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર

આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ

રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક

રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ

બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી

નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા

ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ

APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો

g clip-path="url(#clip0_868_265)">