આગની ઘટનામાં પકડાયેલા શ્રેય હોસ્પિટલના ટ્રસ્ટી ભરત મહંત અગાઉ પણ આવ્યા હતા વિવાદમાં

શ્રેય હોસ્પિટલમાં બેદરકારીના મુદ્દે પોલીસે પકડેલા હોસ્પિટલના ટ્રસ્ટી ભરત મહંત અગાઉ પણ વિવાદમાં આવ્યા હોવાનો ખુલાસો થયો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં એવો ખુલાસો થયો છે કે, ભરત મહંતે, છોકરીની છેડતી કરી હોવાના મુદ્દે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. શ્રેય ઈન્સ્ટીટ્યુટની વિદ્યાર્થીનીની છેડતી મુદ્દે ગુજરાત યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.   Facebook પર તમામ મહત્વના સમાચાર […]

આગની ઘટનામાં પકડાયેલા શ્રેય હોસ્પિટલના ટ્રસ્ટી ભરત મહંત અગાઉ પણ આવ્યા હતા વિવાદમાં
| Edited By: | Updated on: Sep 21, 2020 | 11:49 AM

શ્રેય હોસ્પિટલમાં બેદરકારીના મુદ્દે પોલીસે પકડેલા હોસ્પિટલના ટ્રસ્ટી ભરત મહંત અગાઉ પણ વિવાદમાં આવ્યા હોવાનો ખુલાસો થયો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં એવો ખુલાસો થયો છે કે, ભરત મહંતે, છોકરીની છેડતી કરી હોવાના મુદ્દે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. શ્રેય ઈન્સ્ટીટ્યુટની વિદ્યાર્થીનીની છેડતી મુદ્દે ગુજરાત યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 9:58 am, Thu, 6 August 20