લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત રાજ્યના 50 IAS અધિકારીની બદલી કરવામાં આવી છે. દર વખતે આ પ્રકારે ચૂંટણી પહેલા બદલી કરવામાં આવતી હોય છે. ત્યારે 2024 લોકસભા ચૂંટણી પહેલા આ બદલી કરવામાં આવી છે.
Follow us on
લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત રાજ્યના 50 IAS અધિકારીની બદલી કરવામાં આવી છે. દર વખતે આ પ્રકારે ચૂંટણી પહેલા બદલી કરવામાં આવતી હોય છે. ત્યારે 2024 લોકસભા ચૂંટણી પહેલા આ બદલી કરવામાં આવી છે.
એમ કે દવે, જિલ્લા વિકાસ અધિકારી, અમદાવાદની, ગાંધીનગર કલેકટર તરીકે બદલી કરવામાં આવી છે.
જી.ટી. પંડ્યાની મોરબી કલેકટરની દેવભૂમિ-દ્વારકાના કલેકટર તરીકે બદલી કરવામાં આવી છે.
બી.એ. શાહ જામનગર કલેકટરની વડોદરા કલેકટર તરીકે બદલી કરવામાં આવી છે.
અમિત પ્રકાશ યાદવ નસવારી જિલ્લા કલેકટરની ખેડા-નડિયાદ કલેકટર તરીકે બદલી કરવામાં આવી છે.
ડૉ. સૌરભ ઝમસિંહ પારધી, ટૂરિઝમ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટરની સુરત કલેકટર તરીકે બદલી કરવામાં આવી.
ક્ષિપ્રા સૂર્યકાંતરાવ અગ્રે વલસાડ કલેકટરની નવસારી કલેકટર તરીકે બદલી કરવામાં આવી છે.
ગાંધીનગરના DDO તરીકે Sk મોદીની બદલી કરવામાં આવી છે.
આ સાથે સમગ્ર ગુજરાતમાં થયેલી બદલીનું લિસ્ટ નીચે આપેલી pdfમાં છે.
ગાંધીનગર, મોરબી, વડોદરા, નવસારી,ખેડા, ગીર સોમનાથ, વલસાડ, સુરત, છોટાઉદેપુરના કલેકટરોની બદલી કરાઈ છે. ગાંધીનગર કલેકટર તરીકે એમ કે દવેની બદલી કરાઈ છે. જ્યારે બી એ શાહ જામનગર ખાતે બદલી કરાઇ છે.
બી એચ શાહ જામનગર કલેકટરની વડોદરા કલેકટર તરીકે બદલી કરાઈ છે. અમિત યાદવ કલેકટર નવસારીથી ખેડા-નડિયાદ બદલી કરાઈ છે. ટુરિઝમના એમડી સૌરભ પારધીની સુરત કલેકટર તરીકે બદલી. કે એલ બચાણી નવા માહિતી નિયામક બન્યા છે.